Webdunia - Bharat's app for daily news and videos

Install App

એક ગઈને બે મળી

Webdunia
IFM
પરિવર્તન પ્રકૃતિનો નિયમ છે અને નવોદિત અભિનેત્રી જિયા ખાન હાલ તો આ જ નિયમનો સામનો કરતી જોવા મળી રહી છે. થોડા દિવસો પહેલા જ યૂ ટીવીની નિર્માણાધીન ફિલ્મ 'યાહૂ'થી એ અલગ થઈ ગઈ હતી. હવે એ જ યૂટીવીએ તેમની સાથે બે નવી ફિલ્મોનો કરાર કરી લીધો છે. નિ:શબ્દ અને 'ગજિની'માં કામ કરી ચૂકેલી આ નવોદિત અભિનેત્રી જણાવે છે કે યૂટીવીની ઉક્ત ફિલ્મો આ જ વર્ષે શરૂ થવાની છે. આટલુ જ નહી યૂટીવીના સીઓઓ પણ કહે છે કે કેન ઘોષ દ્વારા નિર્દેશિત થનારી ફિલ્મ 'યાહૂ' માંથી જિયાનો અલગ થવાનો નિર્ણય પરસ્પર સમજૂતીથી થયો છે, જેમાં ખુદ જિયાએ ફિલ્મમાંથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. તેમના મુજબ જિયા પ્રતિભાશાળી અને સારી અભિનેત્રી છે. અમે તેમને અમારા બે પ્રોજેક્ટસ માટે સાઈન કરી છે. ખરેખર આ પરિવર્તન ખૂબ જ સુંદર છે.

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

સાપ્તાહિક રાશિફળ- 6 મે થી 11 મે સુધી આ 5 રાશિના જાતકોને આ અઠવાડિયે જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે

5 મેં નું રાશિફળ - આજે આ રાશીના જાતકો પર સૂર્યદેવની કૃપા રહેશે

4 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનુમાનજીની કૃપા, અચાનક ચમકી જશે કિસ્મત

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

Show comments