Webdunia - Bharat's app for daily news and videos

Install App

એકતા કપૂરને મુક્ત કરવામાં આવી

Webdunia
સોમવાર, 8 ઑગસ્ટ 2011 (16:32 IST)
PTI
ટીવી સીરિયલ અને ફિલ્મ નિર્માતા એકતા કપૂરની મુંબઈ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર ધરપકડ કરવામાં આવી હતી.

એકતા કપૂર પર કર ચોરીનો આરોપ લાગ્યો પરંતુ પાછળથી તેને દંડ ભરવાની શરત પર મુક્ત કરવામાં આવી.


એકતા કપૂરની ધરપકડ એ સમયે કરવામાં આવી જ્યારે તે બેંકોકથી આવ્યા પછી હવાઈ મથક પછી ગ્રીન ચેનલ પરથી પસાર થઈ રહી હતી.
એક અધિકારીના જણાવ્યા મુજબ 'તેની પાસેથી પર્સનલ સામાન મળી આવ્યો, જે માટે તેણે કસ્ટમ ડ્યુટી ચુકવી નહોતી.'

જો કે તેણે સામાનની કિમંત વિશેની વિગત આપવાની ના પાડી દીધી.

અધિકારીએ જણાવ્યુ કે તેની આ સંબંધે પૂછપરછ થઈ. સૂત્રોના જણાવ્યા મુજબ પૂછપરછ દરમિયાન તેણે દંડ ભરવાનું સ્વીકારી લીધુ. તેથી તેણે મોડી રાત્રે મુક્ત કરવામાં આવી.

આ પહેલા અભિનેત્રી અનુષ્કા શર્મા, મીનિષા લાંબાની પણ આ જ રીતે કસ્ટમ ડ્યુટી બાબતે ધરપકડ થઈ હતી.

આ 4 રાશિઓ પૈસા બચાવવામાં સૌથી આગળ હોય છે, તેઓ દરેક પૈસો સમજદારીથી ખર્ચ કરે છે

21 મે નુ રાશિફળ- આ રાશિના લોકોના વ્યાપાર ધંધામાં મતભેદ થઈ શકે છે

20 મેનું રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ.20 મે થી 26 મે સુધી

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

International Tea Day 2024- આંતરરાષ્ટ્રીય ચા દિવસનું ઇતિહાસ, મહત્વ અને ભારતમાં ઉપલબ્ધ પ્રખ્યાત ચા

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

Show comments