Webdunia - Bharat's app for daily news and videos

Install App

આશા ભોંસલે સામે રાજ ઠાકરેની નારાજગી

Webdunia
PR
P.R
મુંબઈ - ટેલિવીઝન ચેનલ કલર્સ ઉપર યોજાનારા એક સંગીતનાં રિયાલીટી શોમાં દેશનાં સુપ્રસિદ્ધ ગાયીકા આશા ભોંસલે ભાગ લઈ રહ્યા છે. પરંતુ, તેમના આ નિર્ણયથી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનાં પ્રમુખ રાજ ઠાકરે નારાજ થયા છે. કારણ એ છે કે, ટીવી ચેનલનાં આ રિયાલીટી શોમાં પાકિસ્તાની કલાકારોને પણ સ્થાન આપવામાં આવ્યુ છે. પાકિસ્તાની કલાકારો ભારતમાં કામ કરવા આવે તે વાત રાજ ઠાકરેનાં ગળે ઉતરતી નથી.

જેથી તેમણે આશા ભોંસલેને ચીઠ્ઠી લખીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. સાથોસાથ પાક. કલાકારોને કામ આપવા બદલ તેમણે કલર્સ ચેનલ સામે પણ વિરોધ નોંધાવ્યો છે. સામાપક્ષે ચેનલનાં સંચાલકોએ ખુલાસો કર્યો છે કે, આ રિયાલીટી શોનું મોટાભાગનું શૂટિંગ પૂર્ણ થઈ ચુક્યુ છે અને હવે તેમનાથી પીછેહઠ થઈ શકે તેમ નથી.

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

સવારે ઉઠ્યા પછી કરો આ એક કામ, તમારી આસપાસ પણ નહીં ફટકે દિલની બીમારી, હાર્ટ હંમેશા રહેશે સ્વસ્થ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Show comments