Webdunia - Bharat's app for daily news and videos

Install App

આધુનિક નેતા બનશે કરીના

Webdunia
N.D
આમ તો નેતા લોકો રંગ બદલવામાં નિપુણ હોય છે. પરંતુ ખાદીને તેમણે એવી પકડી છે કે એ નેતાઓની ઓળખ બનીને રહી ગઈ છે. ફિલ્મી નેતાને તો મોટાભાગે ખાદી પહેરાવી દેવામાં જ આવે છે. બતાવાય છે કે ફિલ્મ 'રાજનીતિ'માં કેટરીના કેફે પણ ખાદી ઘારણ કરી છે.

પરંતુ એ જ પ્રયોગ કરીના કપૂર પર નથી થવાનો. જાણવા મળ્યુ છે કે સુધીર મિશ્રાની આગામી ફિલ્મ 'ધ્રુવ'માં કરીના કપૂર પણ મહિલા રાજનીતિજ્ઞની ભૂમિકા નિભાવશે પરંતુ તે માટે તેની વેશભૂષા પરંપરાગત નેત્રીઓ જેવી નહી હોય.

આ ફિલ્મમાં તેનુ લુક આજની યુવતી જેવુ હશે. આપણે કહી શકીએ છીએ કે આ ફિલ્મમાં તેઓ આધુનિક નેત્રીનો રોલ કરવા જઈ રહી છે. આ જ વાત ફિલ્મના નિર્દેશક મહોદ્ય પણ કહી રહ્યા છે. તેમના કહેવા મુજબ 'જૂના જમાનાનુ લુક આજના યુવા ઉર્જાવાન અને ઉત્સાહી નેતાઓની છબિના વિરુધ્ધ જાય છે'. કરીના ફિલ્મમાં સુ6દર અને ગ્લેમરસ દેખાશે. આજના યુવા નેતાઓને જુઓ, એ એ જ પહેરે છે જેમા તેઓ પોતાની જાતને સહજ અનુભવે છે. તો પછી આપણે હવે પ્રતીક્ષા કરીએ જીંસ પહેરેલ એક ફિલ્મી નેતાને જોવાની.

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ.20 મે થી 26 મે સુધી

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

Show comments