Webdunia - Bharat's app for daily news and videos

Install App

અરે સલમાન આ શું બોલ્યા ,કેટરીનાને કહ્યું કેટરીના કપૂર

Webdunia
ગુરુવાર, 20 નવેમ્બર 2014 (17:51 IST)
સલમાન ખાનની બહેન અર્પિતાના 18 નવમ્બરે યોજાયેલા લગ્નમાં બોલીવુડના મોટા-મોટા કલાકારો અવ્યા હતા. તો આ પ્રસંગે સલમાન ખાન અને અન્ય કલાકારોએ સ્ટેજ પર પરફ્રોમેંસ આપ્યું હતું. તો કેટરીના કૈફ પન રંગ જમાવી દીધો. 
 
સૂત્રોના જણાવ્યા મુજબ જ્યારે સલમાન ખાને ડાંસ માટે કેટરીના કેફને આમંત્રિત કરી ત્યારે કેટરીના કપૂર કહીને સંબોધિત કરી. ભલે સલમાન ખાનથી ભૂલથી બોલાયું હોય પણ કેટરીનાને આ સંબોધન પસંદ નથી આવ્યું . 
 
વાત એવી છે કે ચીકની ચમેલી ગીતના ડાંસ માટ્યે જ્યારે સલમાન વારંવાર કેટરીનાને સ્તેજ પર ડાંસ માતટે આમંત્રિત કરી રહ્યા હતા. પણ તેમ છતાં પણ કેટરીના કોઈ પ્રતિભાવ આપી રહી નહોતી . તેથી સલમાન ખાને તેને કેટરીના કપૂર કહીને સંબોદ્ઝી . આ સાંભળી કેટરીના ચોંકી ગઈ તેમ છતાં તેણે ડાંસ કરીને સૌને ચોંકાવી દીધા. 
 

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments