Webdunia - Bharat's app for daily news and videos

Install App

અનુષ્કા શર્માએ PKનું ચોથું પોસ્ટર રિલીઝ કર્યુ

Webdunia
શુક્રવાર, 17 ઑક્ટોબર 2014 (17:14 IST)
મુંબઈ રિલીઝ પહેલાં જ ચર્ચામાં આવી ગયેલી આમિરખાનની બહુપ્રતિક્ષીત ફિલ્મ પીકેનું આજે ચોથું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું ફિલ્મની અભિનેત્રી અને ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી સાથે જેનું ઘણા લાંબા સમયથી અફેયર ચાલી રહ્યું છે તેવી અનુષ્કા શર્માએ પોસ્ટર ખુલ્લૂ મૂકયું હતું. 
 
આ પોસ્ટરમાં આમિરના બદલે અનુષ્કા શર્મા ટાંજીસ્ટર સાથે દેખાઈ રહી છે. મુંબઈમાં પોસ્ટ લોંચ વખતે તેણીએ પત્રકારો સાથે વાત કરી  હતી.
 
લોંચિંગ ઈવેંટ દરમિયાન અનુષ્કાએ વિગ પહેરેલી હતી. પીકેમાં તેણી વિગ પહેરેલી દેખાશે. આ વર્ષે અનુષ્કાની પીકે ફિલ્મ બાદ દિલ ધડકને દો તથા અનુરાગ કશ્યપના ડાયરેક્શનવાળી બોમ્બે વેલવેટ રજૂ થનારી છે.

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments