Webdunia - Bharat's app for daily news and videos

Install App

અજય દેવગને બિપાશાને પ્રપોઝ કર્યુ

Webdunia
P.R

અજય દેવગનને સ્ટંટ કરવુ ખૂબ જ ગમે છે અને તેણે સેક્સી બિપાશા બસુને પ્રપોઝ કર્યુ એ પણ એક અનોખા સ્ટંટ દ્વારા. જમીનથી આઠ ફીટ ઉંચાઈ પર હવામાં લટકેલી કારમાં બેસીને અજય દેવગને બિપાશાને પોતાના પ્રેમનો એકરાર કર્યો. આ દ્રશ્ય થોડા દિવસો પહેલા અજયની હોમ પ્રોડક્શન ફિલ્મ 'ઓલ ધ બેસ્ટ' માટે ફિલ્માવવામાં આવ્યુ.

આ સીનનુ શૂટિંગ કરતી વખતે ખૂબ જ સાવધાની રાખવામાં આવી કારણ કે કારની બરાબર નીચે બિપાશા ઉભી હતી, તેથી કોઈ પણ પ્રકારનુ જોખમ લેવુ યોગ્ય નહોતુ. આ નાનકડા દ્રશ્ય માટે બે દિવસ સુધી તૈયારી કરવામાં આવી અને એક દિવસ તેનુ શૂટિંગ કરવામાં લાગ્યો.

બિચારા અજયને કારમાં બેસીને બેલેંસ બનાવવાનુ હતુ અને સાથે સાથે ચહેરા પર રોમાંટિક ભાવ પણ લાવવાના હતા. કોણ કહે છે કે શૂટિંગ કરવુ સહેલુ છે.

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ