Webdunia - Bharat's app for daily news and videos

Install App

અક્ષય કુમાર : ધ ડેયરડેવિલ

Webdunia
IFM
વાત જ્યારે ખતરનાક સ્ટંટ્સની આવે તો અક્ષય કુમાર બોલીવુડના અન્ય હીરો કરતા મીલો આગળ છે. જેટલો વધુ ભય હોય, ચેલેંજ હોય એટલી અક્ષયને મજા આવે છે.

' કમબખ્ત ઈશ્ક'ના શૂટિંગ દરમિયાન અક્ષયે જ્યારે હોલીવુડ સુપરસ્ટાર સિલ્વેસ્ટર સ્ટેલોનને જણાવ્યુ હતુ કે તેમણે વગર કોઈની મદદે પોતે ખતરનાક સ્ટંટ્સ કર્યા છે ત્યારે સિલ્વેસ્ટર પણ આશ્વર્યમાં પડી ગયા હતા.

પત્ની ટ્વિંકલના કહેવાથી અક્ષયે હવે જોખમ લેવાનુ ઓછુ કરી નાખ્યુ છે, પરંતુ ક્યારેક તેઓ ખુદ પર કાબૂ નથી રાખી શકતા.

થોડા દિવસો પહેલા 'હાઉસફુલ'ને માટે એક જોખમ ભર્યુ સ્ટંટ અક્ષયે વગર કોઈની મદદે કર્યુ. એક સીનમાં અક્ષયને એક બાલ્કનીમાંથી બીજી બાલ્કનીમાં કૂદવાનુ હતુ. નીચે પડવાનો ભય હતો. તેથી પહેલા તો ડુપ્લિકેટ પર આ સીન ફિલ્માવવાની વાત થઈ, પરંતુ અક્ષય અડી ગયા.

જ્યારે યૂનિટના લોકોએ અક્ષયની વાત માની તો અક્ષયે એવુ કહીને તેમની ચિંતાને વધુ વધાવી દીધી કે તેઓ કેબલ વાયર વગર આ સ્ટંટ પરફોર્મ કરશે. અક્ષયે સૌની વાતને ટાળી અને હંમેશની જેમ સફળતાપૂર્વક પોતાનુ સ્ટંટ પુરૂ કર્યુ.

આ 4 રાશિઓ પૈસા બચાવવામાં સૌથી આગળ હોય છે, તેઓ દરેક પૈસો સમજદારીથી ખર્ચ કરે છે

21 મે નુ રાશિફળ- આ રાશિના લોકોના વ્યાપાર ધંધામાં મતભેદ થઈ શકે છે

20 મેનું રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ.20 મે થી 26 મે સુધી

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

International Tea Day 2024- આંતરરાષ્ટ્રીય ચા દિવસનું ઇતિહાસ, મહત્વ અને ભારતમાં ઉપલબ્ધ પ્રખ્યાત ચા

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

Show comments