Webdunia - Bharat's app for daily news and videos

Install App

અક્ષયનો દમ

Webdunia
IFM
કોઈપણ હીરોની સ્ટાર વેલ્યૂ એ વાત પર નિર્ભર કરે છે કે પહેલા ત્રણ-ચાર દિવસ એ પોતાના દમ પર ભીડને ખેંચી લાવે. અક્ષય કુમાર બેશક એવા સ્ટાર છે, જે પોતાના દમ પર દર્શકોને સિનેમાઘરમાં એકત્ર કરે છે.

અક્ષયની ચર્ચિત ફિલ્મ 'કમબખ્ત ઈશ્ક' 3 જુલાઈના રોજ ભારત સહિત યૂકે, યૂએસ, ઓસ્ટ્રેલિયા, યૂરોપ, દક્ષિણ આફ્રિકા, ફીજી આયલેંડ, મિડિલ ઈસ્ટ, મલેશિયા અને ઘણા દેશોમાં રજૂ થઈ. પાકિસ્તાનમાં આ ફિલ્મ 15 પ્રિંટ્સની સાથે રજૂ થઈ.

કમબખ્ત ઈશ્કે પહેલા જ દિવસે 19 કરોડનો વ્યવસાય કર્યો. 12 કરોડ ભારતમાં અને 7 કરોડ રૂપિયા વિદેશમાં. શુક્રવાર, શનિવાર અને રવિવારનુ કલેક્શન શાનદાર રહ્યુ, પરંતુ સોમવારથી કલેક્શનમાં ભાર ઘટાડો જોવા મળ્યો.

અક્ષયે પોતાનો જાદૂ તો બતાવી દીધો, પરંતુ હવે ફિલ્મનુ ચાલવુ કે ન ચાલવુ ગુણવત્તા પર નિર્ભર કરે છે. આ ફિલ્મને જો સફળ થવુ છે તો કેટલાક દિવસો સુધી જોરદાર બીઝનેસ કરવો પડશે, કારણ કે આ મોંધા ભાવમાં વેચાઈ છે.

વાત થોડી 'સિંગ ઈઝ કિંગ' જેવી છે, જેણે બીઝનેસ તો ઘણો કર્યો પરંતુ મોંધા ભાવ હોવાને કારણે ફિલ્મને ઘણી જગ્યાએ નુકશાન ઉઠાવવુ પડ્યુ. દર્શકોની પ્રતિક્રિયા આ ફિલ્મ વિશે મિશ્રિત છે. 'સિગ ઈઝ કિંગ'ની જેમ આને પસંદ નથી કરવામાં આવી રહી.

' મમી કા ઈલાકા' અને 'આઈસ એજ-3 હો જાય ડાયનાસોર સે પંગા' પન 3 જુલાઈએ રજૂ થઈ પરંતુ 'કમબખ્ત ઈશ્ક' સામે આની બિલકુલ ચર્ચા ન થઈ'

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

Show comments