Webdunia - Bharat's app for daily news and videos

Install App

ત્રણ વાર લગ્ન બંધનમાં બંધાયા છે સંજય દત્ત

Webdunia
રવિવાર, 29 જુલાઈ 2018 (13:24 IST)
અભિનેતા સંજય દત્તને મહારાષ્ટ્ર સરકારે ક્લીન ચિટ આપી દીધી છે . એમના સારા વર્તનના કારણે 116 દિન પહેલા સંજય દત્તને 27 ફેબ્રુઆરીએ જેલથી બહાર આવી શકે છે. જણાવી દે કે આમર્સ એક્ટરૂપે મળેલ સજા કાપવા માટે સંજય દત્ત યરવદા જેલમાં ચે પણ પાછલા વર્ષ એ બ્હાર આવ્યા હતા અને એમના પરિવાર સાથે રજાઓ ગાળી હતી. ફરીથી ફર્લાની રજાઓથી સંબંધિત એમના અરજી મુંબઈ પોલીસ અને જેલ પ્રશાસન વચ્ચે અટકી ગઈ હતી . અર્જી મંજૂર થતા પછી એ ફરીથી જેલ ચાલ્યા ગયા હતા. 
અભિનેતા સુનીલ દત્ત અને અભિનેત્રી નર્ગિસના દીકરા સંજય દત્ત એમના ક્રિયર અને નિજી જીવનમાં લઈને આ રીતે ઉતાર ચઢાવ જોયા. સંજ્ય દત્ત ત્રણ વાર લગ્ન બંધનમાં બંધાયા છે . 
 
સંજય દત્તએ 1987માં રિચા શર્મા સાથે લગ્ન કર્યા. 1996માં બ્રેન ટ્યૂમરના કારણે રિચાની મૌત થઈ ગઈ. રિચાએ સંજયને એક દીકરી છે. એનું નામ ત્રિશાલા છે.એનું જન્મ 1988 માં થયું હતું.  રિચાની મૃત્યુ પછી સંજય એમની દીકરીના કસ્ટડી કેસ હારી ગયા એ સમય ત્રિશાલા અત્યારે નાના-નાની સાથે USA માં રહે છે. 
 
રિચા પછી સંજયએ 1988 માં બીજો લગ્ન મૉડલ રિયા પિલ્લીથી કર્યા. 200 5માં રિયાના તલાક પણ થઈ ગયા. રિયાથી તલાક પછી સંજૂ બાબાએ 11 ફેબ્રુઆરી 2008માં માન્યતાથી લગ્ન કર્યા . એ બે વર્ષની ડેટિંગ પછી લગ્ન કર્યા 21 ફેબ્રુઆરીએ એને બે જુડવા બાળકોના પિતા બંન્યા. જેમાં દીકરા નામ શહરાન અને દીકરીના નામ ઈકારા છે. 
 

સંબંધિત સમાચાર

આ 4 રાશિઓ પૈસા બચાવવામાં સૌથી આગળ હોય છે, તેઓ દરેક પૈસો સમજદારીથી ખર્ચ કરે છે

21 મે નુ રાશિફળ- આ રાશિના લોકોના વ્યાપાર ધંધામાં મતભેદ થઈ શકે છે

20 મેનું રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ.20 મે થી 26 મે સુધી

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

International Tea Day 2024- આંતરરાષ્ટ્રીય ચા દિવસનું ઇતિહાસ, મહત્વ અને ભારતમાં ઉપલબ્ધ પ્રખ્યાત ચા

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

આગળનો લેખ
Show comments