Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમિતાભના ચરણોમાં અનિલ કપૂર !!

Webdunia
P.R

બોલીવૂડના મહાનાયક સામે દરેક નતમસ્તક થઈ જાય છે. આવો જ નજારો જોવા મળ્યો 'કૌન બનેગા કરોડપતિ'માં જ્યારે અનિલ કપૂરે અમિતાભ બચ્ચનના પગ પકડીને આશીર્વાદ લીધા. અનિલ કપૂર 'રેસ 2' ફિલ્મના પ્રમોશન માટે કેબીસી પહોંચ્યા હતા.

' રેસ-2' ના કલાકાર ફિલ્મના પ્રમોશનમાં કોઈ કસર બાકી નથી રાખતા. 'રેસ-2'માં મહત્વપૂર્ણ પાત્ર ભજવી રહે અનિલ કપૂર ફિલ્મના પ્રમોશન માટે 'કૌન બનેગા કરોડપતિ'માં પહોંચ્યા હતા. કેબીસીના સેટ પર આ બંને જ અભિનેતાઓના પુર્નમિલનની તક હતી.

આ દરમિયાન સ્ટાર્સે બોલીવુડમાં બતાવેલ સમયને યાદ કર્યો. આ એક એવી ક્ષણ હતી જે ઐતિહાસિક બની ગઈ. શો માં મિસ્ટર ઈંડિયાએ પોતાનો ટપોરી અંદાજ દર્શકોને બતાવ્યો. અનિલે હોટ સીટ પર બેસીને પ્રશ્નોના જવાબ પણ આપ્યા.
P.R

શો માં અનિલ કપૂરની મૂંછોનુ રહસ્ય જાણવાની પણ દર્શકોને તક મળશે. અનિલ કપૂરના જલવા જુઓ 'કૌન બનેગા કરોડપતિ'માં શુક્રવારથી રવિવાર રાત 8.30 વાગ્યે ફક્ત સોની એંટરટેનમેંટ ટેલીવિઝન પર.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

વધુ જુઓ..

નવીનતમ

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments