Webdunia - Bharat's app for daily news and videos

Install App

'મિલે સુર મેરા તુમ્હારા'માં અમિતાભનો સુર

ભાષા
શુક્રવાર, 30 ઑક્ટોબર 2009 (08:36 IST)
દેશના ટોચના કલાકારોને લઈને લગભગ 23 વર્ષ પહેલા દૂરદર્શન માટે તૈયાર કરવામાં આવેલા વિશેષ ગીત 'મિલે સુર મેરા તુમ્હારા' ને મુંબઈ હુમલાની પ્રથમ વર્ષગાઠ પ્રસંગે એકતા અને અખંડતાનો સંદેશ આપવા માટે એક વાર ફરી તૈયાર કરવામાં આવી રહ્યું છે અને તેના માટે અમિતાભ બચ્ચને પણ પોતાનો અવાજ આપ્યો છે.

આ કાર્યક્રમની શૂટિંગ મુંબઈની ઐતિહાસિક તાજ હોટલમાં થઈ જે ગત વર્ષે 26 નવેમ્બરના રોજ દેશની આર્થિક રાજધાની પર થયેલા આતંકવાદી હુમલાની મુખ્ય સાક્ષી છે. હુમલામાં પૂરી રીતે ક્ષતિગ્રસ્ત થયેલી આ હોટલનું હાલ સમારકામ ચાલી રહ્યું છે.

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ.20 મે થી 26 મે સુધી

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

Show comments