Webdunia - Bharat's app for daily news and videos

Install App

મારી અને કેટરીનાની કેમેસ્ટ્રી ફિલ્મ સુધી - રણબીર

Webdunia
IFM
રણબીર કપૂર હાલ ખૂબ ચર્ચામાં છે. 'વેક અપ સિડ' સફળ રહી. તાજેતરમાં જ રજૂ થયેલી ફિલ્મ 'અજબ પ્રેમ કી ગજબ કહાની'ને પણ સારી શરૂઆત મળી છે અને તેમનો અભિનય પણ લોકોને ગમવા માંડ્યો છે.

ફિલ્મોની સાથે સાથે રણબીરના વ્યક્તિગત જીવનની પણ ચર્ચા થઈ રહી છે. કેટરીના કેફ સાથે તેનુ નામ જોડવામાં આવી રહ્યુ છે અને એવુ કહેવામાં આવી રહ્યુ છે કે દીપિકા પાદુકોણ અને તેમની વચ્ચે સંબંધોનો અંત આવ્યો છે. આ વાર્તામાં સોનમને પણ ખેંચવામાં આવી છે, જેની સાથે રણબીરે પોતાના કેરિયરની પ્રથમ ફિલ્મ 'સાવરિયા' કરી હતી.

પોતાની ફિલ્મોની ચર્ચાથી રણબીર ખુશ છે, પરંતુ જ્યા સુધી વ્યક્તિગત બાબતોનો સવાલ છે તો તે આ ચર્ચાઓથી ત્રાસી ગયો છે. તે ચિડાઈને કહે છે કે મીડિયા સાથે વ્યક્તિગત જીવનની વાતચીત કરીને મેં ખૂબ મોટી ભૂલ કરી છે.

કેટરીનાના વિશે રણબીરનુ કહેવુ છે કે 'અજબ પ્રેમ કી ગજબ કહાની'માં કેટ તેમની સહ કલાકાર છે, અને તેના અને કેટરીના કેફની વચ્ચે કશુ જ નથી. તેના મુજબ કેટરીના અને તેની કેમેસ્ટ્રી માત્ર ફિલ્મ સુધી જ સીમિત છે.

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

હેવી બ્રેસ્ટ છે ? તો આ 4 એક્સરસાઈઝથી તેને સુડોળ અને આકર્ષક બનાવો

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

Show comments