Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રેમી હોય તો જોન જેવો

Webdunia
IFM
બિપાશા બાસુએ જોન ઈબાહમ પોતાના જીવથી પણ વધુ વ્હાલી છે અને આ વાત તે ઘણીવાર કહી ચુકી છે. બોલીવુડમાં જ્યાં એકબાજુ થોડાક જ દિવસોમાં ગર્લફ્રેંડ/બોયફેંડ બદલાય જાય છે ત્યાં બિપાશા અને જોનની જોડી ફેવિકોલના મજબૂત જોડ જેવી પાક્કી છે.

તાજેતરમાં જ બિપ્સની 1999માં બનેલી જાહેરાતની ચર્ચા છે, જેમા બિપાશા ટોપલેસ જોવા મળી છે અને તેમનો પાછળનો ભાગ ખુલ્લો દેખાય રહ્યો છે. આ એડ અમેરિકા માટે બનાવવામાં આવી હતી, પરંતુ એક વેબસાઈટ પર હોવાને કારણે તેને ભારતના લોકો પણ જોઈ રહ્યા છે. એ સમયે બિપાશાની વય ઓછી હતી. તે મોડેલિંગની દુનિયામાં પોતાના પગ જમાવી રહી હતી, તેથી તેણે એ એડમાં કામ કર્યુ.

આ જોડીને નજર લગાવનારાઓએ વિચાર્યુ કે બિપાશાની આ એડથી જોન નારાજ થઈ જશે. આ જોડીમાં દરાર આવી જશે. પરંતુ જોને એવુ કહીને લોકોના ઈરાદા પર પાણી ફેરવી દીધુ કે બિપાશા આમા ખૂબ જ હોટ દેખાય છે. તેણે આ વાતનો કોઈ અફસોસ નથી કે બિપાશાએ આ જાહેરાત કરી છે.

જોને બતાવી દીધુ કે તે દરેક પગલે સેક્સી એક્ટ્રેસની સાથે છે અએન આ પ્રકારની વાતોથી તેમના સંબંધો પર કોઈ અસર થવાની નથી. બિપાશા તો એવુ જ કહી રહી હશે કે પ્રેમી હોય તો જોન જેવો.

29 મે નું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે ગણેશજીના આશીર્વાદ, તમારી મનોકામના પણ થશે પૂરી

28 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને મળશે ખુશીના સમાચાર

27 મે નું રાશિફળ - આ 3 રાશિઓ પર આજે થશે મહાદેવની કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ 27 મે થી 2 જૂન સુધી

26 મેનું રાશિફળ

વજન ઓછું કરવા માંગતા હોય તો જાણી લો, કયા લોટની રોટલીમાં કેટલી કેલરી હોય છે?

Menstrual Hygiene Day 2024: પીરિયડસમાં હાઈજીનની કમીથી થઈ શકે છે આ રોગોનો ખતરો

World Hunger Day: વિશ્વ ભૂખ દિવસ ઈતિહાસ, થીમ, મહત્વ અને તથ્યો

Gravy Recipe- એક જ ગ્રેવીથી તૈયાર કરી શકાય છે 20 થી 25 ડિશ જાણો કેવી રીતે બનાવીએ

World No Tobacco Day 2024 Quotes - વિશ્વ તંબાકુ નિષેદ દિવસ પર આ સંદેશ દ્વારા લોકોને કરો જાગૃત