Webdunia - Bharat's app for daily news and videos

Install App

દીપિકા-ઈમરાન એક સાથે જોવા મળશે

Webdunia
IFM

દીપિકાએ ઈમરાનના સાથે એક ફિલ્મ સાઈન કરી લીધી છે. બિગ પિક્ચર્સની આથે મળીને આ ફિલ્મના નિર્માણની જવાબદારી કુણાલ કોહલી ઉઠાવી રહ્યા છે. સૂત્રોના મુજબ કુણાલના એક નજીકના મિત્રને આ ફિલ્મનુ નિર્દેશન સોંપવાની શક્યતા છે. ઈમરાન અને દીપિકા ઉપરાંત બીજા કલાકારો વિશે નિર્ણય લેવાનો હજુ બાકી છે. અસલમાં આ સમાચાર પર કેટલાક લોકોને આશ્વર્ય થઈ રહ્યુ છે. કારણ એ છે કે થોડા દિવસો પહેલા જ દીપિકા-રણબીરની મૈત્રી તૂટી છે. બીજી બાજુ ઈમરાન ખાન અને રણબીર કપૂર પાક્કા મિત્રો છે, એટલા ખાસ કે લગભગ રોજ મળે છે.

આ પાક્કી મૈત્રીને જોતા લાગતુ હતુ કે ઈમરાનની સાથે કામ કરવામાં દીપિકા પોતે અસહજ અનુભવી શકે છે. પરંતુ તેણે પર્સનલ ઝગડાને બાજુ પર મુકી ફિલ્મ સાઈન કરી લીધી. માયાનગરીને જાણનારા લોકો મુજબ ફિલ્મી દુનિયામાં કામ કરતા આવુ જ કરવુ યોગ્ય છે. અહી પર્સનલ સંબંધોને પોતાના પ્રોફેશન પર હાવી ન થવા દેવો જોઈએ. દીપિકા એ જ કરી રહી છે.

20 મેનું રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ.20 મે થી 26 મે સુધી

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

Show comments