Webdunia - Bharat's app for daily news and videos

Install App

એશ્વર્યા સાથે હરીફાઈ નથી - કેટરીના કેફ

Webdunia
IFM
જે ઉત્પાદોની એશ્વર્યા રાય બ્રાંડ એમ્બેસેડર હતી તે કેટરીનાએ છીનવી લીધી. થોડા દિવસો પહેલા ઘણી કંપનીઓએ એશ્વર્યાનો છેડો છોડી કેટરીનાને પકડી છે. જેના કારણે બોલીવુડમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે કેટરીના એશ્વર્યાને પાછળ ઘકેલવામાં હોડે લાગી છે. આ પ્રકારના નિવેદનોથી કેટરીના હેરાન છે. તે નથી ઈચ્છતી કે એશ્વર્યાના મનમાં આવી ચર્ચાઓને કારણે કોઈ ગેરસમજ ઉભી થાય.

થોડા દિવસો પહેલા એક મુલાકાત દરમિયાન તેણે સ્થિતિ સ્પષ્ટ કરતા કહ્યુ કે એશ્વર્યા પ્રત્યે તેના મનમાં કોઈ દુર્ભાવ નથી. કેટરીનાએ એશને એક મહાન અભિનેત્રી બતાવતા કહ્યુ કે તેણે જે પણ કાંઈ મેળવ્યુ છે તેના મુકાબલે મે કંઈ પણ મેળવ્યુ નથી. આ એક સંયોગની વાત છે કે જે ઉત્પાદોની એશ્વર્યા પહેલા બ્રાંડ એમ્બેસેડર હતી તે પાછળથી તેને મળી ગયા.

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

Show comments