Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમૃતા રાવનો હોલીવુડ પ્રેમ

Webdunia
IFM
બોલીવુડના મોટાભાગના કલાકારોને એવો ભ્રમ થઈ ગયો છે કે જો તેમણે હોલીવુડ ફિલ્મોમાં કામ મળી જાય તો તેમને મહાન કલાકાર માની લેવ ામાં આવશે, તેથે બધા હોલીવુડની ફિલ્મોમાં કામ ક રવાની કોશિશોમાં લાગ્યા છે.

એશ્વર્યા રાયને આદર્શ માનનારી કેટલીય નાયિકાઓ એશની જેમ હોલીવુડની ફિલ્મોમાં કામ કરવા માંગે છે. તેમાં અમૃતા રાવનો પણ સમાવેશ થાય છે.

અમૃતા રાવના પગ બોલીવુડમાં હજુ જામ્યા નથી અને તે હોલીવુડના પ્રસ્તાવની રાહ જોઈ રહી છે. તેમણે હોલીવુડની ફિલ્મમાં કામ કરવા માટે કોઈ વાંધો નથી. અમૃતાને આશા છે કે તે જલ્દી હોલીવુડની ફિલ્મમાં જોવા મળશે.

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments