Webdunia - Bharat's app for daily news and videos

Install App

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે (14.11 .2016)

Webdunia
સોમવાર, 14 નવેમ્બર 2016 (00:03 IST)
જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમની એ દિવસે હશે.  રજુ છે 14  તારીખે જન્મેલ વ્યક્તિઓ વિશે માહિતી.
તમે ખૂબ જ ભાગ્યશાળી છો કે તમારો જન્મ 14 તારીખે થયો છે. 14નો અંક પરસ્પર મળીને 5 થાય છે 5નો અંક બુધ ગ્રહનુ પ્રતિનિધિત્વ કરે છે. આવા વ્યક્તિ મોટાભાગે મિતભાષી હોય છે. કવિ. કલાકાર અને અનેક વિદ્યાઓના માહિતગાર હોય છે. તમારામાં ગઝબની આકર્ષણ શક્તિ હોય છે.  તમારી અંદર લોકોને સહજતાથી પોતાના બનાવી લેવાનો વિશેષ ગુણ હોય છે.  અજાણ્યા વ્યક્તિની મદદ માટે પણ તમે હંમેશા તૈયાર રહો છો. તમારામાં કોઈપણ પ્રકારનુ પરિવર્તન કરવુ મુશ્કેલ છે. અર્થાત જો તમે સારા સ્વભાવના વ્યક્તિ છો તો તમને કોઈપણ ખરાબ સંગત બગાડી નથી શકતી. જો તમે ખરાબ આચરણના છો તો દુનિયાની કોઈપણ તાકત તમને સુધારી નથી શકતી. પણ સામાન્ય રીતે 14 તારીખના રોજ જન્મેલા વ્યક્તિ સૌમ્ય સ્વભાવના જ હોય છે. 
 
શુભ તારીખ  : 1,  5,  7,  14,  23
 
શુભ અંક  : 1,  2,  3,   5,   9,  32,  41,  50   
 
શુભ વર્ષ  : 2030,  2032,  2034,  2050,  2059,  2052   
 
ઈષ્ટદેવ  : દેવી મહાલક્ષ્મી, ગણેશજી મા અમ્બે    
 
શુભ રંગ : લીલો, ગુલાબી, જાંબડિયો ક્રીમ 
 
કેવુ રહેશે આ વર્ષ 
 
મૂલાંક 5નો સ્વમી બુધ છે. બીજી બાજુ વર્ષનો મૂલાંક પણ 5 છે. આ વર્ષ તમારે માટે સફળતાઓ ભરેલો રહેશે. અત્યાર સુધી આવી રહેલ મુશ્કેલીઓ પણ આ વર્ષે દૂર થતી જોવા મળશે. પારિવારિક પ્રસન્નતા રહેશે. સંતાન પક્ષથી ખુશખબર આવી શકે છે. નોકરિયાત વ્યક્તિઓ માટે આ વર્ષ નિશ્ચિત સફળતાઓ ભર્યુ રહેશે. દાંમ્પતય જીવનમાં મધુર વાતાવરણ રહેશે. અવિવાહત પણ વિવાહના બંધનમાં બંધાવવા તૈયાર રહે. વેપાર-વ્યવસાયથી પ્રસન્નાતા રહેશે. 
 
મૂલાંક 5ના પ્રભાવવાળા વિશેષ વ્યક્તિ.. 
 
- જવાહરલાલ નેહરુ 
- બાબા સાહેબ આંબેડકર 
- સંજય ગાંધી 
- સુભાષચંદ્ર બોસ 
- શેક્સપિયર 
- અભિષેક બચ્ચન 
- રમેશ સિપી 
- ભાગ્યશ્રી  

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

આગળનો લેખ
Show comments