Webdunia - Bharat's app for daily news and videos

Install App

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે (25.06.2016)

Webdunia
શનિવાર, 25 જૂન 2016 (00:01 IST)
જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમની એ દિવસે વર્ષગાંઠ હશે.  રજુ છે 25 તારીખે જન્મેલ વ્યક્તિઓ વિશે માહિતી.
 
તારીખ 25ના રોજ જન્મેલ વ્યક્તિનો મૂલાંક 7 હશે. આ અંકથી પ્રભાવિત વ્યક્તિની અંદર અનેક વિશેષતા હોય છે. આ અંક વરુણ ગ્રહથી સંચાલિત હોય છે. તમે ખુલા દિલના વ્યક્તિ છો. તમારી પ્રવૃત્તિ જળની જેવી હોય છે. જે રીતે પાણી પોતાનો રસ્તો ખુદ બનાવી લે છે એ જ  રીતે તમે પણ તમામ અવરોધોને પાર કરીને તમારી મંઝીલ મેળવવામાં સફળ રહો છો. તમે પૈની નજરના છો. કોઈના મનની વત તરત જ સમજવાની તમારી અંદર ક્ષમતા હોય છે. 
 
શુભ તારીખ  : 7,  16,  25 
 
શુભ અંક : 7,  16,  25,  34 
 
શુભ વર્ષ : 2014,  2018,  2023
 
ઈષ્ટ દેવ :  ભગવાન શિવ અને વિષ્ણુ 
 
શુભ રંગ : સફેદ-પિંક-જાંબલી-મરૂણ 
 
કેવુ રહેશે આ વર્ષ - મૂલાંક 7નો સ્વામી કેતુ છે અને વર્ષના મૂલાંકનો સ્વામી બુધ છે. કેતુ જે ગ્રહ સાથે રહે છે એના જેવો જ પ્રભાવ આપે છે. તેથી તમારા કાર્યમાં તેજીનું વાતાવરણ રહેશે. તમારા દરેક લાગશો તો જ સફળતા મળશે. વેપાર-વ્યવસાયની સ્થિતિ ઉત્તમ રહેશે. અધિકારી વર્ગની મદદ મળશે. નોકરિયાત વ્યક્તિઓ માટે સમય સુખકારી રહેશે. નવીન કાર્ય-યોજના શરૂ કરતા પહેલા કેસરનુ લાંબુ તિલક લગાવો અને મંદિરમાં પતાકા ચઢાવો.  
 
મૂલાંક 7ના પ્રભાવવાળા વિશેષ વ્યક્તિ 
 
- રવિન્દ્રનાથ ટૈગોર 
- અટલબિહારી વાજપેયી 
- પાબ્લો પિકાસો 
- કવિતા કૃષ્ણમૂર્તિ 
- ડૈની ડેંજોપા 

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

આગળનો લેખ
Show comments