Webdunia - Bharat's app for daily news and videos

Install App

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે (18.07.2015 )

Webdunia
શનિવાર, 18 જુલાઈ 2015 (12:28 IST)
જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમની એ દિવસે વર્ષગાંઠ હશે.  રજુ છે 18 તારીખે જન્મેલ વ્યક્તિઓ વિશે માહિતી.
 
અંક જ્યોતિષનો સૌથી છેવટનો મૂલાંક છે નવ. તમારા જન્મદિવસની સંખ્યા પણ નવ છે. આ મૂલાંક ભૂમિ પુત્ર મંગલના અધિકારમાં રહે છે. તમે ખૂબ જ સાહસી છો. તમારા સ્વભાવમાં એક વિશેષ પ્રકારની તીવ્રતા જોવા મળે છે. 
 
તમે સાચી રીતે ઉત્સાહ અને સાહસના પ્રતીક છો. મંગળ ગ્રહોમાં સેનાપતિ માનવામાં આવે છે. તેથી તમારામાં સ્વભાવિક રૂપે નેતૃત્વની ક્ષમતા જોવા મળે છે. પણ તમને બુદ્ધિશાળી નથી માનવામાં આવતા. મંગળના મૂલાંકવાળા ચાલાક અને ચંચલ પણ હોય છે. તમને લડાઈ-ઝગડામાં વધુ આનંદ આવે છે. તમને વિચિત્ર સાહસિક વ્યક્તિ કહેવામાં આવે છે. 
 
શુભ તારીખ : 9,  18,  27 
 
શુભ અંક   : 1,  2,  5,  9,  27,  72     
 
શુભ વર્ષ :  2016,  2018,  2025,  2036,  2045
 
ઈષ્ટદેવ  : હનુમાનજી અને મા દુર્ગા 
 
શુભ રંગ : લાલ-કેસરી અને પીળો  
 
કેવુ રહેશે આ વર્ષ - મૂલાંક 9નો  સ્વામી મંગળ છે. અને વર્ષનો મૂલાંકનો સ્વામી બુધ છે. એ સમ છે. તેથી તમે તમારી શક્તિનો સદ્દપયોગ કરી પ્રગતિ તરફ અગ્રેસર રહેશો. પારિવારિક વિવાદ ઉકેલાશે. મહત્વપુર્ણ કાર્ય યોજનાઓમાં સફળતા મળશે. અધિકાર ક્ષેત્રમાં વૃદ્ધિ શક્ય છે.  નોકરીમાં આવી રહેલ અવરોધો દૂર થશે. સ્વાસ્થ્ય પણ સારુ રહેશે. રાજનૈતિક વ્યક્તિ સફળતાનો સ્વાદ ચાખી શકે છે. મિત્રો સ્વજનોની માદ મળવાથી પ્રસન્નાતા રહેશે.  
 
મૂલાંક 9ના પ્રભાવવાળા વિશેષ વ્યક્તિ 
 
- કાકા હાથરસી 
- ગોપાલકૃષ્ણ ગોખલે 
- બોબી દેઓલ 
-સાજિદ નડિયાદવાલા 
- અમૃતા સિંહ  

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

ધોરણ 10માં 99.7 ટકા મેળવનાર દીકરીએ દુનિયામાંથી ચીર વિદાય લીધી

મહેસાણામાં 2.6ની તિવ્રતાથી ધરતી ધ્રુજી, ઉપલેટામાં મોટા ધડાકા બાદ આંચકો આવ્યો

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Show comments