Webdunia - Bharat's app for daily news and videos

Install App

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે (20.11.2014)

Webdunia
ગુરુવાર, 20 નવેમ્બર 2014 (10:11 IST)
જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમની એ દિવસે વર્ષગાંઠ હશે.  રજુ છે 20 તારીખે જન્મેલ વ્યક્તિઓ વિશે માહિતી.
 
તારીખ 20ના રોજ જન્મેલ વ્યક્તિનો મૂલાંક 2 રહેશે. અગિયારની સંખ્યા પરસ્પર મળીને બે થાય છે. આ રીતે તમારો મૂલાંક 2 રહેશે આ મૂલાંકને ચંદ્ર ગ્રહ સંચાલિત કરે છે. ચન્દ્ર ગ્રહ મનનુ કારક હોય છે. તમે વધુ પડતા 
 
લાગણીશીલ છો. તમે સ્વભાવથી શંકાળુ પણ રહો છો. બીજાના દુખ-દર્દથી તમે જલ્દી પરેશાન થાવ છો.. એ તમારી કમજોરી છે. 
 
તમે માનસિક રૂપે તો સ્વસ્થ છો પણ શારીરિક રૂપે તમે કમજોર છો. ચંદ્ર ગ્રહ સ્ત્રી ગ્રહ માનવામાં આવે છે. તેથી તમે અત્યંત કોમળ સ્વભાવના છો. તમારી અંદર અભિમાન બિલકુલ નથી. ચન્દ્ર સમાન તમારા સ્વભાવમાં પણ 
 
ઉતાર ચઢાવ જોવા મળે છે. તમે જો ઉતાવળને છોડી તો તો તમારુ જીવન વધુ સફ્ળ થાય છે.  
 
શુભ તારીખ  : 2,  11,  20,  29   
 
શુભ અંક : 2,  11,  20,  29,  56,  65,  92
 
શુભ વર્ષ  : 2027,  2029,  2036
 
ઈષ્ટ દેવ : ભગવાન શિવ-બટૂક ભૈરવ 
 
શુભ રંગ - સફેદ-આછો ભૂરો-સિલ્વર ગ્રે 
  
 
કેવુ રહેશે આ વર્ષ 
 
મૂલાંક 2નો સ્વામી ચંદ્ર છે. અને વર્ષનો સ્વામી બુધ છે. અને આ બંને વચ્ચે શત્રુતા છે. આ વર્ષ ખૂબ સમજદારીથી ચાલવુ પડશે. લેખન સંબંધિત બાબતોમાં સાવધાની રાખવી પડશે. જોયા વગર કોઈ પણ કાગળ પર હસ્તાક્ષર 
 
ન કરો. કોઈ નવીન કાર્ય યોજનાઓની શરૂઆત કરતા પહેલા મોટાની સલાહ લો. વેપાર-વ્યવસાયની સ્થિતિ ઠીક ઠીક રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિથી સાચવીને ચાલવાનો સમય છે. પારિવારિક વિવાદ પરસ્પર બોલચાલથી જ 
 
ઉકેલો. દખલગીરી કરવી યોગ્ય નથી. 
 
 
મૂલાન 2ના પ્રભાવવાલી વિશેષ વ્યક્તિ 
 
- મહાત્મા ગાંધી
- અમિતાભ બચ્ચન 
- હિટલર 
- લાલ બહાદુર શાસ્ત્રી 
- થોમસ અલ્વા એડીસન 
- ટીના અંબાણી  

ધોરણ 10માં 99.7 ટકા મેળવનાર દીકરીએ દુનિયામાંથી ચીર વિદાય લીધી

મહેસાણામાં 2.6ની તિવ્રતાથી ધરતી ધ્રુજી, ઉપલેટામાં મોટા ધડાકા બાદ આંચકો આવ્યો

બનાસકાંઠામાં સિહોરી-થરા હાઈવે પર ઇકો કારમાં આખલો ઘૂસી ગયો

ક્ષત્રિય આંદોલન પુરૂ નથી થયું માત્ર વિરામ આપીએ છીએઃ રાજપૂત સંકલન સમિતીની જાહેરાત

રિવરફ્રન્ટ ખાતે ચાલતી વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી અને બોટિંગ 3 મહિનાથી બંધ

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયા પર રાશિ મુજબ ખરીદો આ વસ્તુ, તમારા ઘરમાં આવશે બરકત, મળશે દેવી લક્ષ્મીની કૃપા

Show comments