Biodata Maker

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે 9/07/2018

Webdunia
સોમવાર, 9 જુલાઈ 2018 (00:04 IST)
જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમની એ દિવસે હશે.  રજુ છે તારીખે જન્મેલ વ્યક્તિઓ વિશે માહિતી


અંક જ્યોતિષનો સૌથી છેલ્લો મૂલાંક નવ છે. તમારા જન્મદિવસની સંખ્યા પણ નવ છે. આ મૂલાંક ભૂમિ પુત્ર મંગલના અધિકારમાં રહે છે. તમે ખૂબ જ સાહસી છો. તમારા સ્વભાવમાં એક વિશેષ પ્રકારની તીવ્રતા જોવા મળે છે. તમે યોગ્ય રીતે ઉત્સાહ અને સાહસના પ્રતિક છો. મંગલ ગ્રહ્યોમાં સેનાપતિ માનવામાં આવે છે. અત: તમારામાં સ્વાભાવિક રૂપથી નેતૃત્વની ક્ષમત જોવા મળે છે. પરંતુ તમને બુદ્ધિમાન નથી કહી શકાતા. મંગળના મૂલાંકવાળા ચાલાક અને ચંચળ પણ હોય છે. તમારી અંદર લડાઈ-ઝગડામાં વિશેષ આનંદ આવે છે.  તમને વિચિત્ર સાહસિક વ્યક્તિ કહી શકાય છે. 

 
 
શુભ તારીખ  : 9,  18,  27   
 
શુભ અંક : 1,  2,  5,  9,  27,  72     
 
શુભ વર્ષ  : 2016,  2018,  2025,  2036,  2045
 
ઈષ્ટદેવ  :હનુમાનજી,  માં દુર્ગા.    
 
શુભ રંગ - લાલ-કેસરી-ભૂરો 
 
કેવુ રહેશે આ વર્ષ - મૂલાંક 9નો સ્વામી મંગળ છે અને વર્શના મૂલાંકનો સ્વામી બુધ છે. આ સમ છે. તેથી તમે તમારી શક્તિનો સદ્દપયોગ કરી પ્રગતિ કરી અને અગ્રેસર રહેશે. પારિવારિક વિવાદ ઉકેલાશે. મહત્વપુર્ણ કાર્ય યોજનાઓમાં સફળતા મળશે. અધિકાર ક્ષેત્રમાં વૃદ્ધિ શક્ય છે. નોકરીમાં આવી રહેલ અવરોધ દૂર થશે. સ્વાસ્થ્ય પણ ઠીક રહેશે. રાજનીતિક વ્યક્તિ સફળતાનો સ્વાદ ચાખી શકે છે. મિત્રો સ્વજનોનો સહયોગ મળવાથી પ્રસન્નતા રહેશે.  
 
મૂલાંક 9ના પ્રભાવવાળા વિશેષ વ્યક્તિ 
 
- કાકા હાથરસી 
- ગોપાલકૃષ્ણ ગોખલે 
- બોબી દેઓલ 
- સાજિદ નડિયાદવાલા 
- અમૃતા સિંહ 
- સોનિયા ગાંધી 
- શત્રુધ્ન સિન્હા 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

ભારતીય રોકાણકારોએ રૂ. 9 લાખ કરોડ ગુમાવ્યા, સોનું, ચાંદી, ક્રૂડ ઓઇલ... બધું મોંઘુ, ઈરાનમાં તણાવની વિશ્વભરમાં અસર

Happy Holi 2026 Quotes in Gujarati : હોળી પર તમારા પ્રિયજનોને આ ખાસ અંદાજમાં આપો હોળીની શુભેચ્છા

T20 વર્લ્ડ કપમાં ફ્લોપ પ્રદર્શન બાદ બાબર, શાહીન અને સલમાનને વિચિત્ર સજા, PCBએ લાખોનો ફટકાર્યો દંડ

કતરનું હવાઈ ક્ષેત્ર બંધ, ઈન્ડિગો અને અકાસા એર દ્વારા ગલ્ફ દેશોની ફ્લાઇટ્સ રદ

રાજ્યભરમાં HPV રસીકરણનો પ્રારંભ: 5 લાખથી વધુ કિશોરીઓને સુરક્ષા કવચ મળશે

આગળનો લેખ
Show comments