Webdunia - Bharat's app for daily news and videos

Install App

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે (8.06.2018)

Webdunia
શુક્રવાર, 8 જૂન 2018 (00:06 IST)

જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમની એ દિવસે હશે.  રજુ છે 7 તારીખે જન્મેલ વ્યક્તિઓ વિશે માહિતીતારીખ 8 ના રોજ જન્મેલ વ્યક્તિનો મૂળાંક 8 હશે. આ ગ્રહ સૂર્યપુત્ર શનિથી સંચાલિત રહે છે. આ દિવસે જન્મેલ વ્યક્તિ ઘીર ગંભીર પરોપકારી કર્મઠ હોય છે. તમારી વાણી કઠોર અને સ્વર ઉગ્ર છે. તમે ભૌતિકવાદી છો. તમે અદ્દભૂત શક્તિઓના માલિક છો. તમે તમારા જીવનમાં જે કંઈક કરો છો તેનો એક મતલબ હોય છે. તમારા મનને ઓળખવુ મુશ્કેલ છે. તમને સફળતા ખૂબ સંઘર્ષ પછી મળે છે. અનેક વાર તમારા કામનુ શ્રેય બીજા લઈ લે છે. 

 
 
શુભ તારીખ  : 8  17,  26 
 
શુભ અંક  : 8,  17,  26,  35,  44 
  
શુભ વર્ષ  : 2015,  2024,  2042
 
ઈષ્ટદેવ  : હનુમાનજી, શનિદેવતા 
 
શુભ રંગ : કાળુ, ઘટ્ટ ભૂરો, જાંબલી 
 
કેવુ રહેશે આ વર્ષ 
 
બધા કાર્યોમાં સફળતા મળશે. જે અત્યાર સુધી બાધિત રહ્યા છે તે પણ સફળ થહે. વેપાર-વ્યવસાયની સ્થિતિ ઉત્તમ રહેશે. નોકરિયાત વ્યક્તિ પ્રગતી મેળવશે. બેરોજગાર પ્રયાસ કરે તો રોજગાર મેળવવામાં સફળ થશે. શત્રુ વર્ગ પ્રભાવહિન રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિથી સમય અનુકૂળ જ રહેશે. રાજનૈતિક વ્યક્તિ પણ સમયનો સદ્દપયોગ કરી ફાયદામાં રહેશે. મૂલાંક 8ના પ્રભાવવાળી વિશેષ વ્યક્તિ 
 
* ગુરૂ નાનક 
* જાર્જ બર્નાડ શૉ 
* રાકેશ બેદી  
* ડિમ્પલ કાપડિયા 
* જાવેદ અખ્તર  
* ધર્મેન્દ્ર 
 

 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

પતિ પત્નીએ કઈ દિશામાં માથું રાખીને સૂવું જોઈએ

Ank Jyotish 2025 - મૂળાંક 4 આ વર્ષે ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થશે

29 નવેમ્બરનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે કૃપા

Numerology predictions 2024 અંક જ્યોતિષ પ્રમાણે કેવુ રહેશે આજનો દિવસ જાણો

Vrishabha Rashi Varshik rashifal 2025 in Gujarati : વૃષભ રાશિ 2025 : કેવુ રહેશે નવુ વર્ષ 2025 જાણો વાર્ષિક રાશિફળ

આગળનો લેખ
Show comments