Biodata Maker

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમનો જનમદિવસ છે 30/07/2018

Webdunia
સોમવાર, 30 જુલાઈ 2018 (00:28 IST)
જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ પ્રસ્તુતિમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમનો એ તારીખે જન્મદિવસ હશે. રજુ છે તારીખ 30ના રોજ જન્મેલા વ્યક્તિઓ વિશે માહિતી.અંક મુજબ તમારો મૂલાંક ત્રણ આવે છે.  આ ગુરૂવારનો પ્રતિનિધિ અંક છે. આવા વ્યક્તિ નિષ્કપટ, દયાળુ અને ઉચ્ચ તાર્કિક ક્ષમતાવાળા હોય છે. અનુશાસનપ્રિય હોવાને કારણે ક્યારેક તમે તાનાશાહ બની જાવ છો. તમે દાર્શનિક સ્વભાવ હોવા છતા એક વિશેષ પ્રકારની સ્ફૂર્તિ રાખે છે. તમારા અભ્યાસના ક્ષેત્રમાં પકડ મજબૂત રહેશે. તમે એક સામાજીક પ્રાણી છો. તમે સદૈવ પરિપૂર્ણતા એવુ કહો કે પરફેક્શનની શોધમાં રહો છો. એ જ કારણ છે કે મોટાભાગે અવ્યવસ્થાઓને કારણે તનાવમાં રહો છો. 
શુભ તારીખ  : 3, 12,   21,  30
 
શુભ અંક  : 1,  3,  6,  7,  9,  
 
શુભ વર્ષ  : 2013, 2019  2028,  2030,  2031,  2034,  2043,  2049,  2052,      
 
ઈષ્ટદેવ : દેવી સરસ્વતી,  દેવગુરૂ બૃહસ્પતિ,  ભગવાન વિષ્ણુ
 
શુભ રંગ  : પીળો,  સોનેરી અને ગુલાબી 
 
કેવુ રહેશે આ વર્ષ 
 
તમારે માટે આ વર્ષ સુખદ છે. કોઈ વિશેષ પરીક્ષામાં સફળતા મળી શકે છે. નોકરિયાત માટે પ્રતિભાના બળ પર ઉત્તમ સફળતાનો છે. નવીન વેપારની યોજના પણ બનાવી શકો છો. દાંપત્ય જીવનમાં સુખદ સ્થિતિ રહેશે. ઘર કે પરિવારમાં શુભ કાર્ય થશે. મહત્વપૂર્ણ કાર્યથી યાત્રાના પણ યોગ છે. મિત્ર વર્ગનો સહયોગ સુખદ રહેશે. શત્રુ વર્ગ પ્રભાવહીન રહેશે. 
 
મૂલાંક 3ના પ્રભાવવાળા વિશેષ વ્યક્તિ 
 
- જનરલ માનેક શૉ 
- ઔરંગઝેબ 
- અબ્રાહમ લિંકન 
- સ્વામી વિવેકાનંદ 
- ડો. રાજેન્દ્ર પ્રસાદ 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Magh Mela 2026- આજે મૌની અમાવસ્યા છે, 3.50 કરોડ ભક્તો પવિત્ર ડૂબકી લગાવશે

મૌની અમાવસ્યાના દિવસે માઘ મેળામાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી, જેમાં સવારે 8 વાગ્યા સુધીમાં 1 કરોડ લોકોએ પવિત્ર સ્નાન કર્યું હતું.

દિલ્હી-એનસીઆરમાં ભારે ઠંડી, 9 રાજ્યોમાં વરસાદ, 14 રાજ્યોમાં ધુમ્મસ અને શીત લહેરની ચેતવણી

બાંગ્લાદેશમાં હિંસા ચાલુ છે, 24 કલાકમાં બે હિન્દુઓની હત્યા અને માર મારીને હત્યા કરવામાં આવી છે.

Happy Mauni Amavasya 2026 Wishes Images, Messages: મૌની અમાવસ્યા પર તમારા સગા સંબંધીઓને મોકલો ખાસ શુભેચ્છા મેસેજ

આગળનો લેખ
Show comments