Biodata Maker

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે 11/07/2018

Webdunia
બુધવાર, 11 જુલાઈ 2018 (00:09 IST)
જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમની એ દિવસે હશે.  રજુ છે 11 તારીખે જન્મેલ વ્યક્તિઓ વિશે માહિતી

તારીખ 11 ના રોજ જન્મેલ વ્યક્તિનો રહેશે. અગિયારની સંખ્યા પરસ્પર મળીને બે થાય છે. આ રીતે તમારો રહેશે. આ મૂલાંકને ચંદ્ર ગ્રહ સંચાલિત કરે છે. ચન્દ્ર ગ્રહ મનનો કારક હોય છે. તમે વધુ ભાવુ ક છો. તમારો સ્વભાવ શંકાળુ પણ હોય છે. બીજાના દુખ દર્દથી પરેશાન થવુ એ તમારી કમજોરી પણ છે.  તમે માનસિક રૂપે તો સ્વસ્થ છો પણ શારીરિક રૂપે તમે કમજોર છો. ચન્દ્ર ગ્રહ સ્ત્રી ગ્રહ માનવામાં આવે છે. તેથી તમે અત્યંત કોમળ સ્વભાવના છો.  તમારી અંદર અભિમાન બિલકુલ નથી. ચદ્ર સમાન તમારા સ્વભાવમાં પણ ઉતાર ચઢાવ જોવા મળે છે. તમે જો ઉતાવળ છોડો તો તમારા જીવનમાં ખૂબ જ સફળ થશો. 
 
 
 
શુભ તારીખ -  2, 11,  20,  29
 
શુભ અંક  : 2, 11,  20,  29,  56,  65,  92  
  
શુભ વર્ષ  : 2027,  2029,  2036
 
ઈષ્ટદેવ :ભગવાન શિવ, બટુક ભૈરવ 
 
શુભ રંગ - સફેદ આછો ભૂરો સિલ્વર 
 
કેવુ રહેશે વર્ષ 
 
મૂલાંક 2નો સ્વામી ચંદ્ર છે. અને વર્ષનો સ્વામી બુધ છે. અને આ બંને વચ્ચે શત્રુતા છે. આ વર્ષ ખૂબ સમજદારીથી ચાલવુ પડશે. લેખન સંબંધિત બાબતોમાં સાવધાની રાખવી પડશે. જોયા વગર કોઈપણ કાગળ પર સહી ન કરશો. કોઈ નવીન કાર્ય  યોજનાઓની શરૂઆત કરતા પહેલા વડીલોની સલાહ લો. વેપાર વ્યવસાયની સ્થિતિ ઠીક ઠીક રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિ સાચવીને ચાલવાનો સમય છે. પારિવારિક વિવાદ પરસ્પર હળીમળીને જ ઉકેલવો. દખલગીરી ઠીક રહેશે નહી.  
 
મૂલાંક 2ના પ્રભાવવાળી વિશેષ વ્યક્તિ 
 
- મહાત્મા ગાંધી 
- અમિતાભ બચ્ચન 
- હિટલર 
- લાલ બહાદુર શાસ્ત્રી 
- થોમસ અલ્વા એડીસન 
- ટીના અંબાણી 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

મિસ ફાયર કે મર્ડર ? 40 દિવસનાં લગ્નમાં એવું તો શું થયું ? ગુજરાત સાંસદનાં ભત્રીજા અને વહુ કેસમાં ટ્વિસ્ટ

પ્રજાસત્તાક દિન LIVE: કર્તવ્યના પથ પર આજે દુનિયા જોશે ભારતની તાકાત, PM મોદીએ દેશવાસીઓને આપી શુભકામના

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Republic Day Speech in Gujarati: 26મી જાન્યુઆરીએ આપવી છે સ્પીચ તો આ રીતે કરો તૈયારી, ખૂબ પડશે તાળી

દિવંગત અભિનેતા ધર્મેન્દ્ર સહીત 5 લોકોને પદ્મ વિભૂષણ, 13 ને પદ્મ ભૂષણ અને 113 ને મળ્યો પદ્મ શ્રી એવોર્ડ

આગળનો લેખ
Show comments