Webdunia - Bharat's app for daily news and videos

Install App

સપ્તાહના આ દિવસોમાં ભૂલથી પણ ન લેશો ઉધાર

Webdunia
મંગળવાર, 8 માર્ચ 2022 (06:33 IST)
કર્જ કયાં દિવસે લેવું કે આપવું જોઈએ
આજના સમયેમાં કર્જ લેવું  સામાન્ય વાત  છે પણ તમારી નાની-મોટી બન્ને પ્રકારની જરૂરિયાતને પૂરા કરવા માટે કર્જ લેવા અને આપવાનો ચલણ વધી ગયું છે. પણ કર્જ લેવું અને આપવુ બન્ને જ જોખમથી ભરેલું કામ છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ કર્જ લેવા અને આપવાના સંબંધમાં કેટલાક નિયમ જણાવ્યા છે. આ વો જાણી તે નિયમો વિશે 
 
સોમવારે- જ્યોતિષશાસ્ત્ર મુજબ સોમવારના દિવસે કર્જ લેકા અને આપવાનો દિવસ સારું ગણાય છે. 
મંગળવારે- આ દિવસે કર્જ નહી લેવું જોઈએ પણ જો તમારા ઉપર કોઈ કર્જ છે તો તેનો નિપટારો કરવાથી શુભ ફળની પ્રાપ્તિ હોય છે. 
બુધવારે - બુધવારે કર્જ લેવું કે આપવું શુભ નહી હોય છે. 
ગુરૂવારે- ગુરૂવારના દિવસે કોઈને પણ કર્જ આપવું નહી જોઈએ પણ આ દિવસે કર્જ લેવું લાભદાયક થઈ શકે છે. 
શુક્રવાર- આ દિવસે કર્જ લેવું અને આપવું બન્ને જ શુભ ગણાય છે. 
શનિવાર- કર્જ લેવા અને આપવા માટે આ દિવસ શુભ નહી હોય છે. આ દિવસે લીધેલું કે આપેલું કર્જ લાંબા સમયમાં ચુકાય છે. 
રવિવાર- આ દિવસે કર્જ લેવું  અને આપવું બન્ને શુભ નહી હોય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

શનિ, સૂર્યની સાથે જ નવેમ્બરમાં આ 4 ગ્રહ બદલાશે ચાલ, 3 રાશિઓ માટે લાભદાયક રહેશે આ મહિનો

2 નવેમ્બર નુ રાશિફળ - આજે નવા વર્ષના પ્રથમ દિવસે આ લોકોની ચમકી જશે કિસ્મત

Nutan Varshabhinandan Rashifal 2081:વિક્રમ સંવત 2081ના નૂતનવર્ષમાં આ 5 રાશિઓ પર રહેશે ધન લક્ષ્મીની કૃપા, તમારી રાશિ પ્રમાણે જાણો તમારુ વાર્ષિક રાશિફળ

Diwali Rashifal - આજે આ રાશિઓ પર મેહરબાન છે માતા લક્ષ્મી જાણો આજનુ રાશિફળ

November Monthly Horoscope: બધી 12 રાશિઓ માટે નવેમ્બરનો મહિનો કેવો રહેશે, જાણો માસિક રાશિફળ

આગળનો લેખ
Show comments