Webdunia - Bharat's app for daily news and videos

Install App

Jyotish- આ ગ્રહથી હોય છે ફેફસાં અને શ્વાસથી સંકળાયેલા રોગો. જાણો તેનાથી બચવાના જ્યોતિષીય ઉપાય

Webdunia
બુધવાર, 21 એપ્રિલ 2021 (07:45 IST)
આજકાલ શ્વાસ અને ફેફસાંથી સંકળાયેલી રોગોના પ્રકોપ વધારે વધી ગયો છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ રોગોના સંબંધ અમારા ગ્રહોથી હોય છે. માનવું છે કે જો કુંડળીમાં કોઈ ગ્રહની સ્થિતિ ઠીક ન હોય પીડિત હોય તો જાતકોને તે ગ્રહથી સંબંધિત રોગોના સામનો કરવું પડે છે. જ્યોતિષમાં ફેફસાંથી સંકળાયેલી રોગોનો સંબંધ ચંદ્ર ગ્રહથી ગણાય છે. તે સિવાય ચંદ્રમાથી પીડિત થતા પર વ્યક્તિને કફ અને માનસિક રોગ પણ હોય છે 
કુંડળીમાં ચંદ્ર ગ્રહને મજબૂત બનાવવા માટે સોમવારના દિવસે શિવજીની આરાધના કરવી જોઈએ. 
 
સૂર્યગ્રહથી થતા રોગો અને ઉપાય- સૂર્ય ગ્રહ બધા ગ્રહોના રાજા છે. સૂર્યના અશુભ પ્રભાવથી જાતકોને આંખ અને માથાથી સંબંધિત રોગ હોય છે. કુંડળીમાં સૂર્યદેવની મજબૂતી માટે દરરોજ સૂર્યોદયના સમયે સૂર્ય 
ભગવાનને જળ ચઢાવવું જોઈએ. 
 
મંગળ ગ્રહથી થતા રોગો અને ઉપાય- મંગળ ગ્રહનો સંબંધ લોહીથી છે. તેથી કુંડળીમાં મંગળના અશુભ થતા પર વ્યક્તિને લોહીથી સંબંધિત રોગો વધારે થવા લાગે છે. મંગળને મજબૂત બનાવવા માટે મંગળવારે 
હનુમાનજીની આરાધાના કરવી અને મંગળવારનો વ્રત કરવું. 
 
બુધ ગ્રહથી થતા રોગો અને ઉપાય- બુધ ગ્રહનો સંબંધ ત્વચાથી છે. બુધ ગ્રહ નબળુ થતા પર વ્યક્તિને ત્વચાથી સંકળાયેલા રોગો થવા લાગે છે. બુધ ગ્રહની શુભતા મેળવા અને તેનાથી સંકળાયેલા દોષને દૂર 
કરવા માટે ગાયને લીલી ઘાસ ખવડાવી જોઈએ. 
 
ગુરૂ ગ્રહથી થતા રોગો અને ઉપાય- ગુરૂનો સંબંધ જાડાપણથી છે. કુંડળીમાં ગુરૂનાનબળા થતા વ્યક્તિ જાડાપણ અને ઉદર સંબંધિત રોગ થવા લાગે છે. બૃહસ્પતિને પ્રસન્ન કરવા માટે ગુરૂવારે પીળા વસ્ત્ર ધારણ 
કરવા જોઈએ.  
 
શુક્ર ગ્રહથી થતા રોગો અને ઉપાય- શુક્ર ગ્રહ સંપન્નતા અને વૈભવનો કારક ગ્રહ છે. તેના અશુભ થતા પર વ્યક્તિને યૌન સંબંધિત રોગોનો સામનો કરવું પડે છે. શુક્રની મજબૂતી માટે જાતકોને શુક્રવારે કન્યાઓને 
સફેદ રંગની મિઠાઈ ખવડાવી જોઈએ. 
 
શનિ ગ્રહથી થતા રોગો અને ઉપાય-શનિના નબળા થતા વ્યક્તિને શારીરિક થાક, ઈજા વગેરે થવાના ડર રહે છે. શનિને મજબૂત કરવા માટે જાતકોને શનિવારે શનિ મંદિરમાં તેલ ચઢાવવું જોઈએ. 
 
રાહુ ગ્રહથી થતા રોગો અને ઉપાય- કુંડળીમાં રાહુના અશુભ થતા પર વ્યક્તિને વાર-વાર તાવ આવે છે. જો તમે રાહુથી સંબંધિત વ્યક્તિ જેમ કે કુષ્ઠ રોગી, ગરીબ માણસ , સફાઈકર્મી વગેરેને ભોજન વગેરે આપી પ્રસન્ન કરી શકો છો. તો તમને રાહુની કૃપા જરૂર મળશે. ,
 
કેતુ ગ્રહ થી થતા રોગો અને ઉપાય- રાહુના નબળા થવાથી વ્યક્તિને હાડકાઓથી સંબંધિત રોગો થવા લાગે છે. કેતુના દુષ્પ્રભાવથી બચવા માટે સૌથી પહેલા તમે તમારા વડીલોમી સેવા કરવી શરૂ કરવું. કૂતરાને મીઠી રોટલી ખવડાવો.  
 

સંબંધિત સમાચાર

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

આગળનો લેખ