ભારતનાં પૂર્વ વિદેશમંત્રી અને ભાજપનાં વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજનું નિધન કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું છે. તેમને કાર્ડિયાક અરેસ્ટ બાદ એઇમ્સમાં લાવવામાં આવ્યાં હતાં પરંતુ તેમને બચાવી શકાયાં ન હતાં. શું હોય છે કાર્ડિયાક અરેસ્ટ? કાર્ડિયાક અરેસ્ટ માનવ શરીર માટે કેમ આટલો ખતરનાક સાબિત થાય છે? કઈ રીતે હૃદય ફેલ થવું...