rashifal-2026

Monsoon Baby Names: શ્રાવણની રીમઝીમ સાથે જોડાયેલા 10 અનોખા અને ટ્રેંડિંગ બાળકોના નામ

Webdunia
શુક્રવાર, 20 જૂન 2025 (16:50 IST)
Monsoon Baby Names: શ્રાવણનો મહિનો અને રિમઝિમ વરસાદના ટીપા મન મોહી લે છે. જો તમને પણ આ ઋતુ સાથે ખાસ પ્રેમ છે અને ચાહો છો કે તમારા બાળકનુ નામ શ્રાવણના વરસાદના ટીપાની જેમ સુંદર અને અનોખા હોય તો આ 10 નામ આઈડિયાઝ તમને ખૂબ કામ આવશે. આ નામ ફક્ત સાંભળવામાં જ મઘુર નથી પણ તેનો અર્થ પણ શ્રાવણની પવિત્રતા અને સુંદરતાને દર્શાવે છે. 
 
પુત્રી, દિકરી કે કન્યા માટે નામ 
 
વૃષ્ટિ - આ સીધુ સાદુ નામ  વરસાદનો પર્યાય છે. આ તમારી પુત્રીના જીવનમાં ખુશહાલી અને શીતળતાનુ પ્રતીક બની શકે છે.  
મેઘાંશી -  મેઘ’ એટલે વાદળનો અંશ. આ નામ વાદળોમાંથી વરસતા ટીપાની કોમળતા અને પવિત્રતાને દર્શાવે છે.  
ફુહાર - વરસાદના હળવા મનમોહક ટીપા માટે આ એક સુંદર અને પારંપારિક નામ છે જે ખૂબ જ યૂનિક પણ છે.  
રિમઝિમ - વરસાદની હલકી ધ્વનિ સાથે જોડાયેલ આ નામ સાંભળવામાં ખૂબ મઘુર અને આકર્ષક લાગે છે. 
નીરા - નીર મતલબ પાણીથી બનેલુ આ નામ શ્રાવણની શુદ્ધતા અને જીવનદાયિની શક્તિનુ પ્રતિક છે. 
 
છોકરાઓ માટે નામ 
મેહુલ - આ નામ બાદલ કે બારિશ સાથે જોડાયેલુ છે. આ એક ક્લાસિક નામ છે જે આજે પણ પસંદ કરવામાં આવે છે.   
જલદ - જલ આપનારુ, મતલબ વાદળ, આ નામ પ્રકૃતિની દેન અને જીવનના સ્ત્રોતને દર્શાવે છે. 
પયોદ  - પય એટલે પાણી આપનારુ, જેનો અર્થ પણ વાદળ થાય છે. આ નામ શક્તિ અને શીતળતાનુ પ્રતીક છે.   
નીરવ - જો કે તેનો સીધો અર્થ શાંત થાય છે પણ આ નામ વરસાદ પછીની શાંત અને શુદ્ધ પ્રકૃતિ સાથે જોડાણ દર્શાવે છે.   
ઉદક - આ સંસ્કૃત શબ્દ પાણી માટે ઉપયોગમાં લેવાય છે. આ એક નાનકડુ, સુંદર અને અપ્રચલિત નામ છે જે તમારા પુત્રને અનોખી ઓળખ આપશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાત પૂછી રહ્યું છે કે ખેડૂતોના દેવા કેમ માફ કરવામાં આવતા નથી અને ડ્રગ્સના વેપારને કેમ સાફ કરવામાં આવતા નથી: રાહુલ

PMO નું નામ બદલીને, હવે સેવા તીર્થ તરીકે ઓળખાય છે, રાજભવનો નામ બદલીને લોક ભવન કરવામાં આવ્યું

Sanchar Saathi APP Controversy - "સંચાર સાથી" એપ પર વિવાદ કેમ ઉભો થયો છે? વિપક્ષ કેન્દ્ર સરકારના આદેશ પર સવાલ ઉઠાવી રહ્યો છે. કોણે શું કહ્યું તે વાંચો

પંચર સ્કૂટી લઈ જતો માણસ અચાનક પડી ગયો અને મોત; Video સામે આવ્યો

ઇઝરાયલ 30 ડિસેમ્બરે એક મોટું કાર્ય હાથ ધરવા જઈ રહ્યું છે, જેમાં સેનાની તાકાત વધશે; દુશ્મનો હચમચી જશે

વધુ જુઓ..

ધર્મ

Dattatreya Bhagwan Chalisa- ગુરુ દત્તાત્રેય ચાલીસા

Dattatreya jayanti 2025- ભગવાન દત્તાત્રેય કોણ છે, દત્ત જયંતિ ક્યારે છે? તારીખ, શુભ સમય અને પૂજા વિધિ

Momai maa Aarti - મોમાઈ માં ની આરતી

Mahabharata - મહાભારત યુદ્ધ કેટલા દિવસ ચાલ્યું હતું? કારણ જાણો.

December Pradosh Vrat 2025 Date: આ મહીને ક્યારે ક્યારે છે પ્રદોષ વ્રત ? જાણો તિથી અને શુભ મુહૂર્ત

આગળનો લેખ
Show comments