Festival Posters

Boys Name- દીકરા માટે સુંદર નવા નામ અર્થ સાથે

Webdunia
મંગળવાર, 22 એપ્રિલ 2025 (10:16 IST)
સૃજનઃ આ નામનો અર્થ સર્જન અથવા નિર્માણ થાય છે.
હૃતેશ : આ નામનો અર્થ વસંતઋતુ.
શ્રેયાંશ: આ નામનો અર્થ એવો થાય છે કે જે મહત્વાકાંક્ષી હોય.
સુયાંશ : આ નામનો અર્થ છે સારો ભાગ.

ALSO READ: Mithun Rashi name- મિથુન રાશિ (ક, છ, ઘ) પરથી બાળકોના નામ
વિશ્રુત : આ નામનો અર્થ પ્રખ્યાત છે.
શૌવિક : આ નામનો અર્થ જાદુગર થાય છે.
રુવાન: આ નામનો અર્થ ભગવાન તરફથી પ્રાપ્ત થાય છે.
જસ: આ નામનો અર્થ થાય છે સુખનું પ્રતીક.
ઇક્ષાન : આ નામનો અર્થ થાય છે દ્રષ્ટિ.

ALSO READ: Baby Names: તમારા પુત્ર માટે અહીથી પસંદ કરો ઋગ્વેદથી પ્રેરિત નામ, સાથે જ જાનો તેનો અર્થ
વિભવઃ આ નામનો અર્થ ભગવાન વિષ્ણુ છે.
હર્ષિલ: આ નામનો અર્થ આનંદી વ્યક્તિ છે.
અત્રિઃ આ નામનો અર્થ સાત ઋષિઓમાંથી એક છે.
શારંગા: આ નામનો અર્થ ભગવાન વિષ્ણુનું ધનુષ્ય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Difference Between IIT and NIT : IIT અને NIT વચ્ચે શું તફાવત છે? ફક્ત એન્જિનિયરિંગના જાણકારો જ આનો જવાબ જાણે છે!

મદીનાથી હૈદરાબાદ જતી ઇન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી, અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ

Vladimir Putin Net Worth: 67 લાખનુ ગોલ્ડન ટૉયલેટ અને 76 હજારનો બ્રશ, એક સમયે મજૂરના પુત્ર હતા પુતિન, જાણો કેટલી સંપત્તિના છે માલિક

Year Ender Special: 2025 માં આ 5 ડેટિંગ ટ્રેન્ડ્સે દિલ જીતી લીધા છે, પ્રેમ વ્યક્ત કરવાની રીત બદલી નાખી છે

International Cheetah Day: પ્રધાનમંત્રી મોદીએ અભિનંદન આપતા કહ્યું - મને ગર્વ છે કે ભારત અદ્ભુત પ્રાણી ચિત્તાનું ઘર છે.

વધુ જુઓ..

ધર્મ

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

Margashirsha Guruvar Lakshmi Puja katha- માર્ગશીર્ષ મહિનાના ગુરૂવારની કથા

ઉર્વશી પોતાના પતિને નિર્વસ્ત્ર જોયા પછી કેમ તેને છોડીને સ્વર્ગમાં ગઈ?

Birth Story Of Lord Dattatreya - ભગવાન દત્તાત્રેયની જન્મકથા

Adhik Maas 2026: 13 મહિનાનું રહેશે નવું વર્ષ, આ મહિનો થશે રીપીટ, દર ત્રીજા વર્ષે બને છે આ સંયોગ

આગળનો લેખ
Show comments