Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાપ્તાહિક રાશિફળ (25 ડિસેમ્બર થી 1 જાન્યુઆરી 2017 )

Webdunia
રવિવાર, 25 ડિસેમ્બર 2016 (00:36 IST)
મેષ- આ અઠવાડિયા તમને કોઈ સારી ખબર મળશે . નોકરી કે ધંધામાં સ્થિતિઓ તમારા ફેવરમાં રહેશે. તમારી તાકાતને કોઈ સારા અને ઉદ્દેશ્યપૂર્ણ કાર્યમાં લગાવવાના પ્રયાસ કરો. પરિવારથી ભરપૂર સહયોગ મળશે. આ અઠવાડિયા વિદ્યાર્થીઓ માટે સારું રહેશે. ઓછી મેહનતથી પણ વધારે પરિણામ મળશે. પરિણીત જોડા અને પ્રેમી યુગલ માટે આખું અઠવાડિયું લવ લાઈફ રોમાંસથી ભરપૂર રહેશે. 
 
વૃષભ- આ અઠવાડિયા પરિવારથી ભરપૂર સહયોગ મળશે. કિસ્મતનો સાથ મળશે. ઘરમાં કોઈથી અનબણ થઈ શકે છે. વાણી પર સંયમ રાખવું. આરોગ્યની બાબતમાં સાવધાન રહેવું. વિલાસિતા અને આરામદેહ વસ્તુઓને લઈને પણ ખર્ચા વધશે. તમારી ઈચ્છાઓની પૂર્તિ કરવા માટે સમય અનૂકૂળ છે. બેકારની વાત અને ઝગડાથી બચવું. સ્વાસ્થય ઠીક રહેશે. જીવન શૈલીમાં પણ સુધાર આવશે. તમે તમારા સ્વચ્છંદ પ્રભાવશાળી અને સાહસી અનુભવ કરશો. લવ લાઈફમાં નીરસતા રહેશે. 

મિથુન - આ અઠવાડિયા કોઈ પાર્ટીનો પ્રોગ્રામ બની શકે છે. સમય સારું વીતશે. મહ્ત્વપૂર્ણ કામ પર ધ્યાન આપવાની જરૂર છે. નવા અવસરનો લાભ મળી શકે છે રોકાયેલા કામ પૂર્ણ થશે. નકારાત્મક વિચારોને દૂર રાખવા અને તમારા વિચાર પર હમેશા નિયંત્રણ રાખવું. તમે તમારી સમજ અને કુશાગ્રતાથી વિભિન્ન પરિયોજનાઓ પર કાર્ય કરવામાં સક્ષમ છો. છાત્રોને આ અઠવાડિયા મેહનત કરવા માટે તૈયાર રહેવું પડશે. વૈવાહિક જીવનમાં થોડી પરેશાની થઈ શકે છે કે અસંતોષ રહેશે. 
 
 

 
કર્ક - આ અઠવાડિયા કાર્યક્ષેત્રમાં પ્રગતિ બની રહેશે. કાર્યક્ષમતાને ખાસ બળ મળશે. નોકરીયાત લોકોની પ્રમોશન અને માન-સન્માનમાં વૃદ્ધિના યોગ બની રહ્યા છે. જૉબને બદલવા ઈચ્છો છો તો સમય તમારા અનૂકૂળ છે . આ અઠવાડિયા તમારું કીમતી સમય તમારા પાર્ટનરને આપો. ફરવાનો પ્લાન પણ બનાવી શકો છો. આથી તમારી ખોવાયેલી ઉર્જાને પરત લાવવામાં મદદ મળશે. બેકારની વાત અને ઝગડાથી બચવું. આ અઠવાડિયા લવ લાઈફ રોમાંસથી ભરપૂર રહેશે. 
 
સિંહ - આ અઠવાડિયા નોકરીયાર લોકો વધારે કાર્યના કારણે વ્યસ્ત રહેશે. માનસિક તનાવ રહેશે . આર્થિક ઉન્નતિના યોગ છે પણ ખર્ચ પર નિયંત્રણ રાખવું. તમારા સહકર્મીના સાથે મળીને રહેવું. ગુસ્સા , અહંકાર અને લોભ સિવાય બીજા નકારાત્મક વસ્તુઓના ત્યાગ કરો. તમારા શબ્દ પર નિયંત્રણ રાખવું બોલતા પહેલા શબ્દોને લઈને એકવાર વિચારી લેવું. ઘરથી દૂર કામ કરી રહ્યા લ ઓકોની પ્રોફેશનલ લાઈફ સારી રહેશે. 
 
કન્યા- આ અઠવાડિયા તમારા માટે લાભદાયક સિદ્ધ થશે . કોઈ નવું સોદા તમે કરી શકો છો. અઠવાડિયાના કેટલાક દિવસ આળસ ભર્યા થઈ શકે છે. નકામા ખર્ચ વધી શકે છે. નિવેશ કાર્ય પર વધારે ધ્યાન આપવાની જરૂરત છે. પરિવારમાં કેટલાક વૈચારિક મતભેદ થવાની શકયતા જોવાઈ રહી છે. કોઈ નાની વસ્તુને લઈને ગુસ્સા કરવાની જરૂર નથી. અઠવાડિયાના અંતમાં તમે પરિવારના સાથે સારા પળના આનંદ લેશો. 
 

 
તુલા- આ અઠવાડિયા તમારામાં એક નવી ઉર્જા આવશે. થોડા દિવસોના અવકાશ પર જવું ઉચિત થશે. તમે મિત્રો સાથે સારું સમય વ્યતીત કરશો કે પછી કોઈ જૂના મિત્રથી મુલાકાત થઈ શકે છે. આર્થિક સ્થિતિમાં સુધાર થશે પણ ખર્ચમાં વૃદ્ધિની શકયતા છે. આ અઠવાડિયા છાત્ર માતે થોડા મુશ્કેલ ભરેલું છે. વધારે મેહનત કરવી પડશે. નિજી જીવન વિશે વિચારવા માટે આ અઠવાડિયા તમારા માટે ખૂબ સારું રહેશે. પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા આવશે. 
 
વૃશ્ચિક - આ અઠવાડિયા તમારા પર કામનો ભાર વધારે છે. પણ તમારી ક્ષમતા સારી રહેશે. તમને અનૂકૂળ પરિણામ મેળવા માટે ખોબ મેહનત કરવી પડશે. જોના મિત્રથી ભેંટ થવાની પણ શકયતા છે. તમારા ઘરમાં કોઈ નવું મેહમાન આવવાની શકયતા છે. નકારાત્મક અને અનૈતિક વિચારોથી દૂર રહેવું તમે બહુ જલ્દી ક્રોધિત થશો , ગુસ્સા પર નિયંત્રણ કરવા. આવકના સાધન વધી શકે  કે પછી કોઈ નવા ધંધા કે નવી નોકરીના પ્રસ્તાવ પણ મળી શકે છે. લવ લાઈફમાં નીરસતા રહેશે. 
 
ધનુ - આ સમયે યોજના બનાવા માટે સારું સમય છે તમે સલાહ અને સમર્થન માટે બીજા પર વધારે વિશ્વાસ કરશો. ગુસ્સ અને આવેશના નિયંત્રણમાં રાખવું. કોઈ પણ માણસ સાથે વ્યર્થ વિવાદથી બચવું. નિવેશ કરવું સારું રહેશે. પરિવારમાં બધું સામાન્ય થશે. વિદ્યાર્થીઓને તેમના અશ્યાસ પર વધારે ધ્યાન આપવું જોઈએ. લવ લાઈફમાં આ અઠ્વાડિયા ઉભા થતા મતભેદ ઉકેલી શકે છે જીવન સાથી સાથે રોમાંટિક પળ ગાળશો. 
 
મકર-  આ અઠવાડિયા પૈસા કમાવવાનો અવસર મળશે. કોઈ જૂના સૌદા , શેયર  , વસીયત ફંડ વગેરેથી ફાયદા  થઈ શકે છે. જીવનશૈલીમાં પણ સુધાર આવશે. તમારા લક્ષ્યને સમય પૂરા કરવા માટે શાંતિ અને વિનમ્રતા બનાવી રાખવું બીજા નિજી બાબતોમાં દખલ ન આપવી. તમારા આરોગ્ય સ્થિર અને સામાન્ય રહેશે. પારિવારિક સંબંધમાં પ્રગાઢતા આવશે . પરિવાર સાથે ક્યાં ફરવા જઈ શકો છો. કે પછી કોએ મેહમાનના આવવાની શકયતા છે. 
 
કુંભ - કામ અને ધંહ્દા સિવાય તમને પરિવારમાં પણ કઠિન સમયનો સામનો કરવું પડી શકે છે . વ્યકતિગત નોકરીયત અને ધંધા કરતા લોકોને વધારે મેહનત કરવી પડશે. કોઈ મેહમાનના આવવાની શકયતા છે. પારિવારિક સંબંધમાં પ્રગાઢતા આવશે. તમારી માનસિક અને શારીરિક આરોગ્યમાં સુધાર આવશે. મહીનાના આખરીમાં યાત્રા પર જઈ શકો છો. નિવેશની કોઈ યોજના બનાવશો , જે ભવિષ્યમાં લાભકારી સિદ્ધ થશે. જીવનસાથી સાથે પ્રેમમાં મધુરતા વધશે. 
 
મીન -  આ અઠવાડિયા તમે વધારે કાર્ય કરશો. કિસ્મતનો સાથ મળશે. નવા લોકોથી કોંંટેક્ટ થશે. આવકન નવા સાધન મળશે. સ્વાસ્થયના હિસાબે આ અઠવાડિયું સામાન્ય રહેશે . યાત્રા પર જઈ શકો છો. વિવાદોથી બચવાની કોશિશ કરો. તમારા સહનશીલ અટલ પ્રતિબદ્ધ અને ઉદ્દેશ્યપૂર્ણ સ્વભાવ સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરશે.સાવધાન રહેવું કોઈ તમારા પર ખોટા આરોપ લગાવવાની કોશિશ કરી શકે છે. છાત્રોને આ અઠવાડિયા સરળતાથી સફળતા મળશે. આ અઠવાડિયા લવ લાઈફ વધારે રોમાંટિક નહી રહેશે. 
 
 

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

KARK Rashi Varshik rashifal 2025 in Gujarati : કર્ક રાશિ માટે 2025 નુ રાશિફળ અને ઉપાય

Horoscope Isht Dev: રાશિ મુજબ કયા દેવતાની પૂજા કરવી જોઈએ ? અહી જાણો તમારા ઈષ્ટ દેવ કોણ છે ?

Numerology horoscope 2025- અંક જ્યોતિષ મૂળાંક 8 માટે વર્ષ 2025

2 ડિસેમ્બર રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે કૃપા

Ank Jyotish 2025 - મૂળાંક 6 આ વર્ષે ખાસ ઓળખ બનશે

આગળનો લેખ
Show comments