Festival Posters

જ્યોતિષની સલાહ - ડિસેમ્બરની આ લકી અને અનલકી ડેટ્સ ધ્યાનમાં રાખીને કરો કોઈપણ કામ

Webdunia
ગુરુવાર, 1 ડિસેમ્બર 2016 (11:13 IST)
ભારતીય જ્યોતિષનુ કહેવુ છે કે રાશિમુજબ હિન્દુ પંચાગના હિસાબથી તમારી લકી અને અનલકી ડેટ્સને ધ્યાનમાં રાખીને કામ કરવુ જોઈએ. આવુ કરવાથી જીવનમાં આવનારા સંકટો અને અચાનક આવતી પરેશાનીઓથી બચી શકાય છે. 
 
મેષ
લકી ડેટસ - 6, 7, 10, 11, 14, 15
અનલકી ડેટ્સ - 8, 9, 16, 17, 18, 26, 27, 28
 
વૃષ
લકી ડેટસ- 8, 9, 12, 13, 16, 17
અનલકી ડેટ્સ-1, 2, 3, 10, 11, 19, 20, 28, 29, 30
 
મિથુન 
લકી ડેટસ- 10, 11, 14, 15, 18, 19
અનલકી ડેટ્સ- 3, 4, 5, 12, 13, 21, 22, 30, 31
 
કર્ક રાશિ 
લકી ડેટસ-12, 13, 16, 17, 18, 20, 21, 22
અનલકી ડેટ્સ- 6, 7, 14, 15, 23, 24, 25
 
સિંહ રાશિ 
લકી ડેટસ-14, 15, 19, 20, 23, 24, 25
અનલકી ડેટ્સ- 8, 9, 16, 17, 26, 27, 28
 
કન્યા રાશિ 
લકી ડેટસ- 16, 17, 21, 22, 26, 27
અનલકી ડેટ્સ-1, 2, 3, 10, 11, 19, 29, 30
 
તુલા રાશિ 
લકી ડેટસ- 1, 2, 18, 19, 23, 24, 25, 28, 29
અનલકી ડેટ્સ- 4, 5, 13, 12, 21, 22, 31
 
વૃશ્ચિક રાશિ 
લકી ડેટસ- 3, 4, 5, 20, 21, 22, 26, 27, 28, 30, 31
અનલકી ડેટ્સ- 6, 7, 14, 15, 23, 24, 25
 
ધનુ રાશિ
લકી ડેટ્સ -1, 2, 3, 6, 7, 23, 24, 25, 29, 30
અનલકી ડેટ્સ- 8, 9, 16, 17, 18, 26, 27
 
મકર રાશિ 
લકી ડેટસ- 4, 5, 8, 9, 26, 27, 31
અનલકી ડેટ્સ- 1, 2, 10, 11, 18, 19, 20, 29
 
કુંભ રાશિ 
લકી ડેટસ - 1, 2, 6, 7, 10, 11, 28, 29
અનલકી ડેટ્સ- 4, 5, 12, 13, 20, 21, 22, 31
 
મીન  રાશિ 
લકી ડેટસ -3, 4, 5, 8, 9, 12, 13, 30, 31
અનલકી ડેટ્સ- 6, 7, 14, 15, 23, 24, 25
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

ખામેનીના મૃત્યુથી જમ્મુ અને કાશ્મીરમાં ભારે વિરોધ પ્રદર્શન, સાવચેતીના પગલા તરીકે શાળાઓ અને કોલેજો બે દિવસ માટે બંધ

ઈરાનના હુમલાથી દુબઈના અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે, જેના કારણે દૈનિક 2,000 કરોડનું નુકસાન થવાની સંભાવના છે.

ખામેનીના મૃત્યુ પછી મુસ્લિમો રસ્તા પર ઉતરી આવ્યા, લખનૌથી કાશ્મીર સુધી પ્રદર્શનો

ઈરાનના નવા સુપ્રીમ લીડરની જાહેરાત થઈ? અલી ખામેનીના અનુગામી કોણ બનશે?

ખામેનીના મૃત્યુથી પાકિસ્તાનીઓ ગુસ્સે ભરાયા છે, વિરોધીઓએ યુએસ દૂતાવાસ પર હુમલો, ગોળીબારમાં 10 લોકોના મોત.

આગળનો લેખ
Show comments