Webdunia - Bharat's app for daily news and videos

Install App

મૂલાંક 4 - જાણો મૂલાંક 4 માટે કેવુ રહેશે નવુ વર્ષ 2016

Webdunia
ગુરુવાર, 24 ડિસેમ્બર 2015 (16:50 IST)
મૂલાંક - 4 જે લોકોનો જન્મ 4, 13  કે 22 તારીખના રોજ હોય છે તેમનો મૂલાંક 4 હોય છે. આવા લોકો ખૂબ જ ધાર્મિક, રસૂખદાર અને પ્રૈક્ટિકલ પ્રકારન હોય છે. તેમની ઈમાનદારી અને અનુશાસનના બધા કાયલ હોય છે. આવ વ્યક્તિ મિલનસાર અને આર્થિક મામલે નસીબવાળા હોય છે. મૂલાંક ચારના વ્યક્તિ સંઘર્ષશીલ હોય છે. મૂલાંક 4નુ પ્રેમ જીવન મૂલાંક 4 માટે અંકશાસ્ત્ર કહે છે કે તે કોઈપણ મૂલાંકના જાતકો સાથે લગ્ન કે પ્રેમ કરી શકે છે. આ વર્ષ તમારે માટે સંઘર્ષપૂર્ણ રહી શકે છે. તમે કાર્ય પ્રત્યે ગંભીર રહો. બેદરકારીથી ખુદને જ નુકશાન થઈ શકે છે. નોકરી વ્યવસાય સાથે જ જીવનના બીજા ક્ષેત્રોમાં તમારે સજાગ રહેવાની જરૂર છે. કારણ કે વિરોધી તમને નુકશાન પહોંચાડવાનો પ્રયત્ન કરી શકે છે. પ્રેમ બાબતે વર્ષ અનુકૂળ રહેવુ જોઈએ. આ વાતની શક્યતા દેખાય છે. આ વર્ષે તમારા ઉત્સાહ અને આશાની ડોર થામી રાખો અને સફળતા પ્રાપ્ત કરવા માટે નિરંતર પ્રયાસ કરવો જોઈએ. 
 
શુભ રંગ - લાઈટ કલર 
શુભ રત્ન - ગોમેદ રત્ન 

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને કરા સાથે વરસાદ જુઓ Video

અમદાવાદના એસજી હાઈવે પર હીટ એન્ડ રનની ઘટનાઃ ઈકો ચાલકે અડફેટે લેતા યુવકનું મોત

રાજકોટમાં સમયસર પગાર નહીં થતાં સિટીબસનાં ડ્રાઇવરો હડતાળ પર ઉતર્યા

અમદાવાદ એરપોર્ટને પણ બોમ્બ ઉડાવી દેવાની મળી ધમકી

ગુજરાતમાં 7 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે, 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે

9 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાઈબાબાની કૃપા, મળશે ખુશીના સમાચાર

ઘરનો મુખ્ય દરવાજો ખોલતા દેખાય આ 7 વસ્તુઓ તો ઘરમાં ઉભો થઈ શકે છે વાસ્તુ દોષ

8 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને મળશે અચાનક ખુશીના સમાચાર

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

Show comments