Webdunia - Bharat's app for daily news and videos

Install App

મૂલાંક 3 - અંકજ્યોતિષ રાશિફળ 2016

Webdunia
બુધવાર, 23 ડિસેમ્બર 2015 (17:25 IST)
અંકજ્યોતિષ રાશિફળ 2016ના મુજબ મૂલાંક 3ના જાતકો માટે આ વર્ષ મિશ્રિત રહેશે. આ વર્ષ અંક ત્રણના જાતકોની ઈચ્છાઓ વધશે અને વધતી ઈચ્છાઓ અનેકવાર તમારે માટે સારા તો અનેકવાર ખરાબ પરિણામો લઈને આવશે. જો કે તમારી ચાહત આ વર્ષે તમને કામ કરતા રહેવાની પ્રેરણા આપશે જે એક પોઝીટીવ ફેક્ટર છે. 
 
વર્ષ 2016માં શુ ન કરશો 
 
મૂલાંક 3ના જાતકોએ આ વર્ષે પુર્ણ પ્રયાસ કરવો જોઈએ કે ઓવર-સ્પૈંડિંગથી બચો. જેટલુ જરૂર હોય એટલો જ ખર્ચ કરો. પૈસા બચાની ચાલવાની આદત નુકશાનદાયક હોઈ શકે છે. યાદ રાખો વર્ષ 2016માં જેવો તમારો વ્યવ્હાર રહેશે એવુ જ તમને ફળ મળશે. તેથી જેટલુ બની શકે તમારા વ્યવ્હાર અને કામને સંગઠિત કરો. 
 
શુ કરશો વર્ષ 2016માં 
 
આ વર્ષ તીર્થ યાત્રા વગેરે પર જવાના યોગ છે. આ વર્ષે જ્યારે ઈચ્છા થાય ત્યારે ફરવા જાવ અને નવા મિત્રો બનાવો. આ તમને મુશ્કેલ સમયમાં હસવાની ઢાઢસ આપશે. આ વર્ષ વિકાસ અને ફેરફાર બંને જ તમારી જીંદગીને પ્રભાવિત કરશે. જીવનમાં અનેક ક્ષેત્રોમાં તમે પ્રગતિ કરશો. ટ્રાંસફર કે નવી પ્રોપર્ટી લેવાના પણ ચાંસ છે. આ વર્ષે પ્રયત્ન કરો કે કોઈ નવી પ્રતિભા શીખો. આ વસ્તુ આવનારા સમયમાં તમારે માટે લાભકારી સાબિત થશે. રચનાત્મક કાર્યો પ્રત્યે જોડાવ તમારે માટે લાભકારી સાબિત થઈ શકે છે. 

ISISના ચારેય આતંકીઓ સ્યુસાઇડ બોમ્બર બનવા તૈયાર હતાઃ DGP વિકાસ સહાય

ગુજરાત ATSએ અમદાવાદ એરપોર્ટ પરથી ISISના 4 આતંકવાદીઓ ઝડપ્યા

દાહોદના વરરાજાની ગાડીમાંથી મધ્યપ્રદેશની દુલ્હન કીડનેપ, બે આરોપીઓ રાઉન્ડઅપ

ગુજરાતમાં નહીં મળે ગરમીથી રાહત, રાજ્યના આ શહેરોમાં ઓરેન્જ એલર્ટ જાહેર

અમદાવાદના ચંડોળામાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી, ત્રણ ગોડાઉનને ઝપેટમાં લીધા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

Show comments