Webdunia - Bharat's app for daily news and videos

Install App

IND vs SL Asia Cup 2022: ભારતને સુપર-4માં શ્રીલંકા સામે મળી કારમી હાર, ટીમ ઈન્ડિયા ફાઈનલની રેસમાંથી લગભગ બહાર

Webdunia
બુધવાર, 7 સપ્ટેમ્બર 2022 (00:45 IST)
- સુપર-4માં શ્રીલંકાને બીજી જીત, 
- ભારતની સતત  બીજી હાર
- ભારતની આગળની સફર પાકિસ્તાનની હાર પર ટકી
 
 
લોઅર ઓર્ડરે કર્યા નિરાશ  
જો કે રોહિતના આઉટ થયા બાદ ભારતીય બેટ્સમેનો 63 રન જ બનાવી શક્યા હતા. એક સમયે ભારતનો સ્કોર 13મી ઓવરમાં ત્રણ વિકેટે 110 રન હતો જ્યારે રોહિત આઉટ થયો હતો. પ્રથમ બે મારામારી બાદ રોહિતે બીજા છેડેથી રન બનાવવાનું ચાલુ રાખ્યું હતું. રોહિતે 41 બોલમાં 72 રનની ઈનિંગમાં 5 ચોથો અને 4 છગ્ગા ફટકાર્યા હતા. કરુણારત્નેએ સુકાની રોહિત શર્માને આઉટ કરીને ભારતના રન-રેટ પર લગામ લગાવી હતી. હાર્દિક પંડ્યા અને ઋષભ પંત 17-17 રન બનાવીને આઉટ થયા હતા. દીપક હુડાને શૂન્ય પર જીવનદાન   મળ્યું પણ તે આનો ફાયદો ઉઠાવી શક્યો નહોતો અને માત્ર 3 રન બનાવી શક્યો હતો. અંતે અશ્વિને 7 બોલમાં અણનમ 15 રન ફટકારીને સ્કોર 170 સુધી પહોંચાડ્યો હતો.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments