Dharma Sangrah

Jagannath Puri Temple Facts- જગન્નાથ મંદિરના 6 રહસ્ય

Webdunia
શુક્રવાર, 16 જૂન 2023 (08:06 IST)
આ રથની રસ્સીઓને ખેંચવા અને અડવા માત્ર માટે આખી દુનિયાથી શ્રદાળું અહીં આવે છે. કારણકે ભગવાન જગન્નાથના ભક્તોની માન્યતા છે કે તેનાથી મોક્ષની પ્રાપ્તિ હોય છે. પણ આ મંદિર અનોખા તથ્ય પણ સંકળાયેલા છે.
 
* સમુદ્ર કાંઠે દિવસના સમયે હવા જમીનની તરફ અને રાતને એની વિપરીત ચાલે છે પરંતુ પુરીમાં એનું ઉલ્ટુ હોય છે
 
* મંદિરમાં પ્રસાદને ખાસ રીતે બનાવાય છે એને બનાવવા માટે 7 વાસણોને એક -ઉપર એક રખાય છે પછી લાકડી સળગાવીને પ્રસાદને બનાવાય છે. સૌથી ઉપર વાળા વાસણનું પ્રસાદ પહેલે રંધાય જાય છે અને પછી ક્રમવાર નીચે વાળા વાસણના રંધે છે.
 
* મુખ્ય ગુબંદની છાયા જમીન પર નહી પડે.
 
* કહેવાય છે કે મંદિરમાં હજારો માટે બનેલું પ્રસાદ લાખો ભક્ત કરી શકે છે તોય પણ પ્રસાસની કમી નહી હોય. આખું વર્ષ ભંડાર ભરેલા રહે છે.
 
* અહીંની હેરાની વાળી વાત આ છે કે મંદિર પરથી કોઈ પંખી કે જહાજ ઉડતો નહી દેખાયું. જ્યારે બીજા મંદિરો પર પંખીયોને બેસેલું જોવાય છે.
 
* પુરીના ઉપર લહેરાવતો ધ્વજ હમેશા હવાના વિપરીત દિશામાં જ લહરાવે છે.
 
- જગન્નાથ મંદિરનુ એક મોટુ આકર્ષણ છે અહીનું રસોડુ. આ રસોઈ વિશ્વની સૌથી મોટી રસોઈના રૂપમાં માનવામાં આવે છે.   આ વિશાળ રસોઈમાં ભગવાનને ચઢાવનારા મહાપ્રસાદ તૈયાર થય છે. જેના માટે લગભગ 500 રસોડા અને તેમના 300 સહયોગી કામ કરે છે.  એવી માન્યતા છે કે  આ રસોડામાં જે પણ ભોગ બનાવવામાં આવે છે. તેનુ નિર્માણ માતા લક્ષ્મીની દેખરેખમાં થાય છે. ભોગ નિર્માણ માટે માટીના વાસણોનો ઉપયોગ થાય છે. 

Edited By-Monica sahu

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જો તમે 30 દિવસ સુધી રોજ ગ્રીન ટી પીશો તો તમારા શરીર પર તેની શું થશે અસર ?

મૂળાની ચટણી કેવી રીતે બનાવવી?

એલ્યુમિનીયમ ફોયલમાં ગરમાગરમ રોટલી, સુરક્ષિત કે ઝેરી, જાણો શું કહે છે એક્સપર્ટ

Peanut Chikki Easy Recipe- ચીક્કી બનાવવાની સરળ ટિપ્સ

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - કેટલી રાત?

Prem Chopra-અભિનેતા પ્રેમ ચોપરા જીવલેણ બીમારીથી પીડાય છે. હૃદયની સર્જરી સફળ રહી

"ધુરંધર"માં રહેમાન ડાકુ બનીને છવાય ગયા અક્ષય ખન્ના, આટલા કરોડની છે તેમની નેટવર્થ, કાર કલેક્શનમાં સામેલ છે આ લકઝરી ગાડીઓ

ગુજરાતી જોક્સ - મારી ચિંતા કરે

ગુજરાતી જોક્સ - 4 દિવસ માટે ગાયબ

આગળનો લેખ
Show comments