Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભગવાન જગન્નાથની 141મી રથયાત્રા Live: -ત્રણેય રથ શાહપુર પહોંચ્યા

Webdunia
શનિવાર, 14 જુલાઈ 2018 (17:49 IST)
- - ત્રણેય રથ શાહપુર પહોંચ્યા
 
-  ગૃહ પ્રધાન પ્રદીપ સિંહ જાડેજા ભગવાન જગન્નાથનાં દર્શન કરવા પહોંચ્યા
 
-  અખાડા શાહપુર પહોંચ્યા
 
-  ત્રણેય રથો પ્રેમ દરવાજા પહોંચ્યા
 
-  ગજરાજ ઘી-કાંટા પહોંચ્યા
 
-  ટેમ્લો રંગીલા ચોરી પહોંચ્યા
 
ત્રણેય રથો કાલપુર પહોંચ્યા
 
- ટેમ્બલો શાહપુર પહોંચ્યા
 
- ગજરાજ શાહપુર દરવાજા પહોંચ્યા
 
- ટ્રક અને ટેમ્બો તંબુ ચોકી પહોંચ્યા
 
-  ગજરાજ તંબુચોકી પહોંચ્યા
 
-  ત્રણેય રથો સરસપુરથી રવાના

અમદાવાદ રથયાત્રા - ભગવાન મોસાળમાં પહોંચ્યા, મોસાળમાં ભગવાનનુ ભવ્ય મામેરુ  
 
- સરસપુરની 18 પોળોમાં જમણવારનુ આયોજન, ભક્તોનું ઘોડાપુર, સરસપુરમાં ભક્તો લેશે ભોજન  

 - રાયપુરમાં વરસાદના અમીછાંટણા 

- સરસપુર પહોંચ્યા ગજરાજ 
 
- 30 અખાડા અને 3 બેન્ડવાજા રથયાત્રામાં જોડાયા.
 
 - સારંગપુર મંદિર ખાતે મામેરૂ પાંથરવામાં આવ્યું.
 
- ભક્તોને વહેંચાઈ રહ્યો છે મગ, જાંબુનો પ્રસાદ.
 
- શણગારેલા ગજરાજ ખાડિયા પહોંચ્યા.
 
- અખાડાઓ એન ભજન મંડળીઓ બની આકર્ષણનું કેન્દ્ર.
 
- ભક્તોને વહેંચાઈ રહ્યો છે મગ, જાંબુનો પ્રસાદ.
- રથયાત્રામાં વિવિધ સામાજીક સંદેશ પાઠવતા ટેબ્લો બન્યા આકર્ષણનું કેન્દ્ર.
 
- રથયાત્રાના પર્વએ વરૂણદેવે કૃપા વરસાવી, ગુરૂકુળ વિસ્તારમાં વરસાદ
 
- અખાડાઓ એન ભજાનમંડળીઓ બની આકર્ષણનું કેન્દ્ર.
 
- ભક્તોને વહેંચાઈ રહ્યો છે મગ, જાંબુનો પ્રસાદ.
 
- રથયાત્રામાં વિવિધ સામાજીક સંદેશ પાઠવતા ટેબ્લો બન્યા આકર્ષણનું કેન્દ્ર.
 
- રથયાત્રાના પર્વએ વરૂણદેવે કૃપા વરસાવી, ગુરૂકુળ વિસ્તારમાં વરસાદ
 
- ટ્રકો AMC ખાતે પહોંચી, હેરીટેજ થીમ પર સજાવવામાં આવી છે ટ્રકો
 
- ટ્રકો AMC ખાતે પહોંચી, જગન્નાથના દર્શન માટે જાણે કિડિયારૂ ઉભરાયું

- 18 ગજરાજ ભગવાનના રથની આગેવાની કરી રહ્યાં છે.
 
- ગજરાજ AMC પહોંચી ચુક્યા છે, શણગારેલા ગજરાજ રથયાત્રાની શોભામાં વધારો કરશે.
 
- ગુજરાતની સુરક્ષા, વિકાસની યાત્રા આગળ વધારે તેવી જગન્નાથ ભગવાનને પ્રાર્થના : રૂપાણી
 
- ગુજરાતના તમામ લોકોને રથયાત્રાની શુભેચ્છા : રૂપાણી
 
- આ સાથે જ જગતનો નાથ બહેન અને ભાઈ સાથે નગરચર્યાએ નિકળ્યો

 - જગતનો નાથ બહેન અને ભાઈ સાથે નગરચર્યાએ નિકળ્યો

 - વિજય રૂપાણી અને નીતીન પટેલે દોરડું ખેંચી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો

 - પહિંદ વિધિ સંપન્ન, ભગવાન જગન્નાથની રથયાત્રા શરૂ , મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોનાની સાવરણીથી કરી પહિંદ વિધિ
રથયાત્રામાં 17 હાથી, 101 ટ્રક જોડાશે. ટ્રકો મોડી પડતી હોવાથી રથયાત્રા પણ મોડી પડતી હોવાનું ધ્યાનમાં રાખી આ વખતે વહેલી આવનારી પ્રથમ 30 ટ્રકને 3 લાખનું ઈનામ આપવામાં આવશે. વડાપ્રધાન મોદીએ મગ, કેરી, જાંબુ, દાડમનો પ્રસાદ મોકલ્યો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને DyCM નીતીન પટેલએ માથે સાફો પહેર્યો

પહિંદ વિધિ સંપન્ન થયા બાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના રથ રથયાત્રા માટે પ્રસ્થાન કરશે
 
- -- - - --  સાત વાગ્યે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે પહિંદવિધિ બાદ તેઓ રથ ખેંચી રથયાત્રાનું પ્રસ્થાન કરાવશે. 
- સવારે 5.45 કલાકે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામને ત્રણેય રથોમાં બિરાજમાન કરાયા . સુંદર રીતે શણગારાયેલા ગજરાજોને સૌથી પહેલા ભગવાનના દર્શન કરાવાયા 
- મંદિરના મહંત દિલીપદાસજી દ્વારા વહેલી સવારે ૪-૦૦ વાગ્યે ભગવાનની મંગળાઆરતી કરવામાં આવી 
- રથયાત્રામાં ભાગ લેવા માટે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતાં. 4.40 કલાકે ભગવાનને ખીચડીનો મહાભોગ ધરાવવામાં આવ્યો હતો.
- , એ પછી ભગવાનના આંખે બાંધેલા પાટા ખોલવાની શાસ્ત્રોક્ત વિધિ સંપન્ન કરાઇ હતી. ત્યારબાદ પરંપરા મુજબ, ભગવાનને ખીચડી, કોળા-ગવારફળીનું શાક અને દહીંનો ભોગ-પ્રસાદ ધરાવાયો  
- રથયાત્રામાં કવિ દલપતરામની હવેલી, સિદી સૈયદની જાળી, કાલુપુર સ્વામિનારાયણ મંદિર, હઠીસિંહના દેરા, ભદ્રનો કિલ્લો, ઐતિહાસિક એલિસબ્રિજ, ગાંધી આશ્રમ સહિતના હેરિટેજ સ્થળોના ટેબ્લો રાખવામાં આવ્યા છે. રથયાત્રા શાંતિપૂર્ણ પસાર થયા એ માટે અમદાવાદ પોલીસે જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. લગભગ 20,225 પોલીસ કર્મચારીઓને બંદોબસ્તમાં ઉતારવામાં આવ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મુખ્યમંત્રી માટે નામ ફાઈનલ, એકનાથ શિંદે નાખુશ, તેમને મનાવવા જરૂરી.. બોલ્યા રામદાસ અઠાવલે

IPL 2025: કોણ બનશે RCB નો નવો કપ્તાન, આ 3 છે સૌથી મજબૂત દાવેદાર

હિન્દુ એકતા યાત્રા કાઢી રહેલા ધીરેન્દ્ર શાસ્ત્રી પર હુમલો... મોબાઈલ ફોન ફેંકવામાં આવ્યો.

IPL Auction: કોણ છે અલ્લાહ ગજાનફર ? 15 વર્ષીય અફગાનિસ્તાની બોલર પર MI એ ખર્ચ કર્યા 4.80 કરોડ, જાણો કરિયર

Sambhal Violence,સંભલ હિંસાને લઈને મોટો ખુલાસો, સૂત્રોએ જણાવ્યુ - તુર્ક VS પઠાનની લડાઈમાં ભડકી બવાલ, 4 ના મોત

આગળનો લેખ
Show comments