ગુજરાતી જોકસ - બાપ રે જોક્સ

રવિવાર, 16 જૂન 2019 (11:21 IST)
એક છોકરાએ છોકરીને સંબંધ માટે ઓફર કર્યા
 
છોકરી- તમે બહુ નાના છો મારા ભાર કેવી રીતે ઉપાડશો
 
 
છોકરા- ઉંદર અનાજની બોરી ઉપાડી ના શેક, પણ ફાડી તો શકે છે ના!!
 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ આ કારણે યૂપીની બોલી શીખી રહી છે સની લિયોની