Publish Date: Wed, 16 Apr 2025 (15:39 IST)
Updated Date: Wed, 16 Apr 2025 (15:50 IST)
Sankashti Chaturthi Vrat 2025 : આજે સંકષ્ટી ગણેશ ચતુર્થી વ્રત રાખવામાં આવશે. દર મહિનાના કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ભગવાન ગણેશ માટે ઉપવાસ રાખવામાં આવે છે. કૃષ્ણ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહેવાય છે. જ્યારે શુક્લ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવામાં આવે છે. માન્યતા અનુસાર, ગણેશ સંકષ્ટી ચતુર્થીના વ્રત રાખવાથી જીવનના બધા દુ:ખ અને પીડા દૂર થાય છે. જો તમે આ દિવસે તમારા પ્રિયજનોને શુભકામનાઓ મોકલવા માંગતા હો, તો અહીં કેટલાક આઈડિયાઝ આપ્યા છે.
હંમેશા દુઆ માંગતા રહો
કારણ કે શક્ય અને અશક્ય તો આપણા વિચારોમાં છે
મારા ઈશ્વર માટે તો કશુ પણ અશક્ય નથી
હેપી સંકષ્ટી ચતુર્થી
સંકટ હરનારા ગણપતિ તમને સફળતા આપે
તમારા જીવનમાં ખુશહાલી લાવે અને દુખોને દૂર કરે
સંકષ્ટી ચતુર્થીની શુભકામના
આજે કરો ભગવાન ગણેશનુ પૂજન
કષ્ટો અને વિધ્નોથી મળશે મુક્તિ
વિકટ સંકષ્ટી ચતુર્થીની ખૂબ ખૂબ શુભેચ્છા
વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ:
નિર્વિઘ્નં કુરુમેદેવ સર્વકાર્યેષુ સર્વદા
જય ગણેશ...
સંકષ્ટી ચતુર્થીની ખૂબ ખૂબ શુભેચ્છા
આજે ગણેશજીની પૂજા કરવાથી
તમને મળશે સુખ અને સમૃદ્ધિ
તમારી બધી મનોકામનાઓ થાય પુરી
સંકષ્ટી ચતુર્થીની ખૂબ ખૂબ શુભેચ્છા
સંકષ્ટી ચતુર્થીની ખૂબ ખૂબ શુભેચ્છા