Festival Posters

ગુરૂવારે કરશો આ ઉપાય તો આર્થિક સમસ્યા થશે દૂર

Webdunia
guruvar upay
ગુરૂવારે ભગવાન બૃહસ્પતિ દેવની પૂજાનો વિધાન ગણાય છે. આ દિવસે પૂજા કરવાથી ધન, વિદ્યા પુત્ર અને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે.પરિવારમાં સુખ અને શાંતિનો સમાવેશ થાય છે . જ્યોતિષોનો કહેવું છે કે જે જાતકનો લગ્નમાં બાધાઓ આવી રહી હોય તેણે ગુરૂવારનો વ્રત કરવો જોઈએ. 
 
- સ્નાન કરવાના પાણીમાં દર ગુરૂવારે ચપટી હળદર નાખી દો. આ પાણીથી સ્નાન કર્યા પછી તમે કેળાની જડમાં પાણી નાખો અને  તેમા ચપટી હળદર અને પીળા ફુલ સામેલ કરો. તેનાથી તમારી આર્થિક સમસ્યા દૂર થવા માંડશે.
- આ દિવસે બૃહસ્પતેશવર મહાદેવની પૂજા હોય છે. દિવસમાં એક સમય જ ભોજન કરવું. 
- પીળા વસ્ત્ર ધારણ કરવું, પીળા પુષ્પોને ધારણ કરવું. ભોજન પણ ચણાની દાળ હોવી જોઈએ. મીઠું ન ખાવું જોઈએ. 
- પીળા રંગના ફૂલ, ચણાની દાળ, પીળા કપડા અને પીલા ચંદનથી પૂજા કરવી જોઈએ. પૂજન પછી કથા સાંભળવી જોઈએ. 
- ગુરૂવારે ગુરૂદેવની પૂજા પછી કેળામાં જળ આપવુ જોઈએ. ત્યારબાદ તુલસીમાં કાચુ દૂધ ચઢાવો. કોશિશ કરો કે આ ઉપાય ગુરૂ પુષ્ય નક્ષત્રમાં શરૂ કરો.
- આ વ્રતથી બૃહસ્પતિ ખુશ થાય છે અને ધન અને વિદ્યાનો લાભ હોય છે. આ વ્રત મહિલાઓ જરૂર કરવું. વ્રતમાં કેળાનુ પૂજન થાય છે. 
પીળી જ વસ્તુઓ ખાવી પણ જોઈએ અને દાન પણ કરવી જોઈએ.
- ગુરૂવારે તમે વ્રતનો સંકલ્પ લો અને ઓછામાં ઓછા 12 ગુરૂવાર વ્રત કરો. વ્રત દરમિયાન કેળાનુ દાન કરો. પણ તમે ખુદ કેળા ન ખશો. તેનાથી તમારા પર ધનનુ સંકટ હશે તો દૂર થશે અને ઘરમાં ખુશીઓનો વાસ થશે.
- દર ગુરૂવારે ૐ બૃ બૃહસ્પતે નમ: મંત્રનો લગભગ 11 કે 21 વાર જાપ કરો.
ગુરૂવારે ભગવાન બૃહસ્પતિ દેવની પૂજાનો વિધાન ગણાય છે. આ દિવસે પૂજા કરવાથી ધન, વિદ્યા પુત્ર અને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે.પરિવારમાં સુખ અને શાંતિનો સમાવેશ થાય છે . જ્યોતિષોનો કહેવું છે કે જે જાતકનો લગ્નમાં બાધાઓ આવી રહી હોય તેણે ગુરૂવારનું  વ્રત કરવુ જોઈએ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

World Television Day: જાણો વિશ્વ ટેલિવિઝન દિવસ શા માટે ઉજવવામાં આવે છે અને ભારતમાં ટીવી સાથે સંબંધિત શું છે ઇતિહાસ

શિયાળાની મજા બમણી થઈ જશે, બસ ઘરે બજારની જેમ રામ લાડુ બનાવો અને ખાઓ, રેસીપી નોંધી લો

આયુર્વેદમાં કેન્સર સામે લડનારી વસ્તુઓ કઈ છે? Cancer નાં સંકટને કેવી રીતે દૂર કરી શકાય?

Swastik in bridal suitcase - દુલ્હન સાસરે સૂટકેસમાં તેના કપડાં મૂકતા પહેલા શા માટે સ્વસ્તિક બનાવે છે?

કોર્ન સાગ રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

Friday remedies- શુક્રવારે દીવમાં કોડી રાખીને પ્રગટાવશો તો શું થશે?

Vivah Panchami 2025 Date: 24 કે 25 નવેમ્બર ક્યારે છે વિવાહ પંચમી ? જાણી લો સાચી તારીખ અને પૂજા વિધિ

First Wedding Invitation: પહેલું લગ્ન કાર્ડ ભગવાન ગણપતિને જ્ કેમ આપવામાં આવે છે અને તેનું શું મહત્વ છે?

Wednesday Mantra: તમારું કોઇપણ કામ ઝડપથી પાર પાડવા અને અવરોધોથી મુક્તિ માટે બુધવારે કરો ગણેશજીના આ મંત્રોનો જાપ

અમાસના દિવસે શું કરવું જોઈએ

આગળનો લેખ
Show comments