Webdunia - Bharat's app for daily news and videos

Install App

Swapna Jyotish- સ્વપન ફળ -એક ખાસ સંકેત હોય છે

Webdunia
રવિવાર, 16 જાન્યુઆરી 2022 (12:06 IST)
સ્વપન ફળ Dream meaning  - સ્વપન (Dream) જ્યોતિષ(Jyotish) ના મુજબ ઉંઘમાં જોવાય છે દરેક સપનાના એક ખાસ સંકેત હોય છે , એક ખાસ ફળ હોય છે . અહીં અમે તમને આ સ્વપનના ફળ જ્યોતિષ મુજબ અસંભાવિત જણાવી રહ્યા છે. 
 
1. આંખોમાં કાજલ લગાવું- શારીરિક કષ્ટ થવું. 
2. પોતાના કાપેલા હાથ જોવા- કોઈ નજીકી પરિજનની મૃત્યુ . 
3. સૂકાયેલું બાગ જોવું- કષ્ટોની પ્રાપ્તિ. 
4. જાડા બળદ  જોવું- અનાજ સસ્તુ થવું. 
5. પાતળો બળદ જોવું- અનાજ મોંઘુ થવું 
 
6. ભેડિયો જોવું- દુશમનથી ભય. 
7. રાજનેતાની મૃત્યુ જોવું- કોઈ રોગના પ્રકોપ થવું. 
8. પહાડ હિલતા જોવું- કોઈ રોગના પ્રકોપ થવું 
9. પૂરી ખાવું- પ્રસન્નતાના સમાચાર મળવું. 
10- તાંબા જોવું- ગુપ્ત રાજ પતા કરવું. 
11.- પલંગ પર ઉંઘવું- ગૌરવની પ્રાપ્તિ. 
12. થૂક જોવું- પરેશાનીમાં પડવું. 
13. લીલા જંગલ જોવું- પ્રસન્નતા મળશે. 
14. પોતાને ઉડ્તા જોવું- કોઈ મુશ્કેલીથી છુટકારો. 
15. નાના જૂતા પહેરવા- કોઈ સ્ત્રીથી ઝગડો. 
 
16. સ્ત્રીથી મૈથુન કરવું- ધનની પ્રાપ્તિ
17- કોઈથી લડાઈ કરવી- પ્રસન્નતા પ્રાપ્ત થવી. 
18. લડાઈમાં મૃત્યૂ- રાજ પ્રાપ્તિના યોગ 
19. ચંદ્રમાને તૂટતા જોવું- કોઈ સમસ્યા આવવી
20. ચંદ્રગ્રહણ જોવું- રોગ થવું
21. કીડી જોવી- કોઈ સમસ્યામાં પડવું
22. ઘરઘટી જોવું- શત્રુઓથી હાનિ
23. દાંત તૂટતા જોવું- સમસ્યાઓમાં વૃદ્ધિ
24. ખુલ્લા બારણા જોવા- કોઈ માણસથી મિત્રતા હશે. 
25. બંદ બારણા જોવા- ધનની હાનિ હોવી. 

સંબંધિત સમાચાર

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

આગળનો લેખ