rashifal-2026

Shani Jayanti - આ 5 ઉપાય કરવાથી પ્રસન્ન થશે શનિ દેવ

Webdunia
રવિવાર, 6 મે 2018 (12:01 IST)
1. શનિ જયંતીના દિવસે તમેન શનિ ભગવાનને તેલ ચઢાવો. તેનાથી તમારા ઉપર શનિની કૃપા બની રહેશે. આવું તમે દર શનિવારે પણ કરી શકો છો. 
 
2. શનિ જયંતીના દિવસે તમે શનિદેની પ્રિય કાળી વસ્તુઓ જેમ કે કાળી ઉડદ, કાળા કપડા વગેરે દાન કરી શકો છો. તેની સાથે લોખંડમી ખીલને કાળા કપડામાં બાંધીને નદીમાં પ્રવાહિત કરી શકો છો. 
 
3. શનિ જયંતી પર તમે કોઈ મંદિરમાં બેસીને શનિ સ્ત્રોત પાઠ કરો. તેનાથી ભગવાન પ્રસન્ન થઈ જશે. 
 
4. શનિ જયંતીના દિવસે તમે કાળી ગાયને લાડુ ખવડાવો અને તેમની પૂજા કરો. 
 
5. શનિ જયંતીના દેવસે પીપળના ઝાડ પર જળ ચઢાવીને તલના તેલનો દીપક પ્રગટાવો. તેનાથી શનિદેવની કૃપા તમારા પર બની રહેશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું રોજ સાંજે તમારા પગ પર પણ સોજો આવી જાય છે તો ધ્યાન આપો, તમને આ હેલ્થ પ્રોબ્લેમ્બ હોઈ શકે

Red chilli pickle- લાલ મરચાનું અથાણું

Kids Story- સર્કસનો હાથી

પ્રેગનેન્સી મહિલાઓએ માં શું ખાવું જોઈએ, જાણો

જો તમે પહેલીવાર માતા બની રહ્યા છો, તો જાણો શું કરવું અને શું ન કરવું

વધુ જુઓ..

નવીનતમ

Papmochani Ekadashi 2026: પાપામોચની એકાદશી પર કરો આ 5 મંત્રોનો જાપ, પરિવાર અને આર્થિક જીવનમાં મળશે શુભ ફળ

Aaj nu panchang - આજનુ પંચાગ - 15 માર્ચ

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

Aaj nu panchang - આજનુ પંચાંગ - 14 માર્ચ

Hanuman Puja in Chaitra Navratri: ચૈત્ર નવરાત્રિમાં કેમ જરૂરી છે હનુમાનજીની પૂજા ? અહી જાણો તેનુ મહત્વ અને નિયમ

આગળનો લેખ
Show comments