rashifal-2026

ચમત્કારી શક્તિઓથી શનિને કરો ખુશ, બદલશે એમની ચાલ

Webdunia
શનિવાર, 27 જાન્યુઆરી 2018 (10:39 IST)
શનિને આપણે હમેશા ક્રૂર કે અશુભ ગ્રહ માનીએ છે પણ વાસ્તવિકતા આ છે કે શનિ માણસને  કઠિનાઈઓના સમયમાં પરિશ્રમ કરાવીને એને સહી અને ઉચિત માર્ગ જણાવે છે. 
ચમત્કારી શક્તિઓથી શનિને કરો ખુશ , બદલશે એમની ચાલ . શનિની સાઢેસાતી ઢૈય્યા , વિશોંતરી મહાદશા , અંતર્દ્શા વગેરેના પ્રભાવને સમાપ્ત કરવાથી શનિને તંત્રો કે વેદોક્ત મંત્રના જપ , શનિ યંત્ર , રૂદ્રાક્ષ કે રત્ન ધારણ કરવાથી શનિ જનિત પ્રભાવોને ઓછું કરી શકાય છે. 

ઉપાય- *  અસહાય માણસની સેવા કરવાથી ,ભૈરવ ઉપાસના અને શનેશ્વરી અમાવસ્યાના દિવસે ગરીબોને અન્નદાન કરવાથી શનિની કૃપા મળે છે. 
*પીપળની મૂળમાં દરરોજ જળ ચડાવાથી અને શનિવારે સાંજે સરસવના તેલના દીપક પ્રગટાવો. 
 
* હનુમાનજીના વાર મંગળવારે વ્રત રાખો.હનુમાન ચાલીસ , શનિ સ્ત્રોતના પાઠ કરો. શનિની વસ્તુઓના દાન કરો. 
 
* કાળા ઘોડાની નાલ ઘર કે દુકાનમાં લગાવો. પારદ શિવલિંગ  , પુરૂષાકાર શનિ યંત્રની સ્થાપન કરો. 
 

શનિ મંત્ર
 
એકાક્ષરી મંત્ર - ૐ શં શનેશ્વરાય નમ : 
 
તાંત્રિક મંત્ર - ૐ પ્રાં પ્રી પ્રોં સ: શનેશ્ચરાય નમ:
વૈદિક મંત્ર - ૐ શન્નો દેવીરમિષ્ટ્ય આપો ભવંતુ પીતયેશયોરક્ષિ સૃવંતુ ન: 
 
શનિ યંત્ર- એને તામ્ર પત્ર પર નિર્મિત કરીને વિધિપૂર્વક પ્રાણ પ્રતિષ્ઠા કરીને નિત્ય પૂજન કરો. એને તમે લોકેટમાં પણ ધારણ કરી શકો છો. 
 

શનિ રત્ન - શનિ રત્ન નીલમ અને ઉપરત્ન નીલી ધારણ કરવાથી પણ અશુભતા ઓછી થઈ શકે છે. પરંતુ કુંડળીના ઉચિત વિશ્લેષના પછી જ એને ધારણ કરો. 
શનિ કવચ- સાત મુખી રૂદ્રાક્ષ અને શનિ યંત્ર અને ઉપરત્ન નીળાના સંયુક્ત મેળથી બનેલા કવચને ધારણ કરી શકો છો. આ કવચને ધારણ કરવાથી શનિની અશુભતામાં કમી આવે છેૢ 
 
લોખંડના છલ્લા- કાલા ઘોડાની નાલથી બનેલો છ્લ્લા ધારણ કરવાથે પણ શનિની અશુભતા ઓછી થઈ જાય છેૢ 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

લઘુ કથા - મારા નસીબનો ઘર-પરિવાર

સવારે ઉઠતા જ થાક કેમ લાગે છે ? જાણો તેની પાછળ છિપાયેલા 6 કારણ

ગાજરનું અથાણું કેવી રીતે બનાવવું? | ગાજરનું અથાણું રેસીપી

ગુજરાતી નિબંધ - અટલ બિહારી વાજપેયી

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

વધુ જુઓ..

નવીનતમ

Paush Putrada Ekadashi 2025: પુત્રદા એકાદશી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ

સંતોષી માતા વ્રત કથા/ santoshi mata vrat katha

Sai chalisa- શ્રી સાઈ ચાલીસા

સાંઈ ચાલીસા/ Sai chalisa in gujarati

Jingle Bell Song in Gujarati : ક્રિસમસ માટે નહોતું બનાવાયું 'જિંગલ બેલ્સ' ગીત, જાણો કેવી રીતે થયું આટલું ફેમસ, અને શું થાય છે તેનો મતલબ ?

આગળનો લેખ
Show comments