Webdunia - Bharat's app for daily news and videos

Install App

સોમવારે, રાશિ મુજબ કરો આ ઉપાય, બધી સમસ્યાઓ સમાપ્ત થઈ શકે છે.

Webdunia
સોમવાર, 2 મે 2022 (09:00 IST)
મેષ - આ રાશિના સ્વામી મંગળ ના પૂજન શિવલિંગના રૂપમાં જ કરાય છે. શિવલિંગ પર કાચા દૂધ અને દહી અર્પિત કરો. સાથે જ ધતૂરો પણ ચઢાવો . દીપ પ્રગટાવી ભગવાનની આરતી કરો. 
 
વૃષ- કોઈ શિવ મંદિર જઈ અને ભગવાન શિવને શેરડીના રસથી સ્નાન કરાવી. એ પછી મોગરાના ફૂલ ચઢાવો. અંતમાં ભગવાનને મિઠાઈના ભોગ લગાડો અને આરતી કરો. 
 
મિથુન - સ્ફ્ટિકને શિવલિંગની પૂજા કરશો તો શ્રેષ્ઠ રહેશે. આ રાશિના લોકો લાલ ગુલાલ , કંકુ ,ચંદન ,ઈત્ર વગેરેથી શિવલિંગના અભિષેક કરો આંકડાના ફૂલ અર્પિત કરો. 
 
કર્ક - અષ્ઠગંધ અને  ચંદનથી શિવજીના અભિષેક કરો  . બેર અને લોટથી બનેલી રોટલીના ભોગ લગાવીને પૂજન કરો. શિવરાત્રિથી શરૂ કરીને રોજ કાચું દૂધ ચઢાવો. 
 
સિંહ- આ રાશિના લોકો જુદા-જુદા રીતે ફલોના રસ અને પાણીમાં શાકત મિક્સ કરી શિવલિંગના અભિષેક કરવું જોઈ. આંકડાના ફૂલ ચઢાવો અને મિઠાઈના ભોગ લગાડો. 
 
કન્યા- તમે મહાદેવને બેર , ધતૂરો  ,ભાંગ અને આંકડાના ફૂલ ચઢાવો. બિલ્વ પત્ર પર રાખી પ્રસાદ અર્પિત કરો. પૂજા પછી અડધી પરિક્રમા કરો. 
 
તુલા- જળમાં જુદા-જુદા ફૂલ નાખી શિવજીને અભિષેક કરો. એ પછી બિલ્વ પત્ર મોગરા ગુલાબ ,ચંદન વગેરે ભોલેનાથને અર્પિત કરો. અંતમાં આરતી કરો. 
 
વૃશ્ચિક- આ લોકોને શુદ્ધ જળથી શિવલિંગના અભિષેક કરવું જોઈએ. મધ ઘીથી સ્નાન કર્યા પછી ફરી જળત્જી સ્નાન કરાવો. આરતી કરો. લાલ ફૂલ ચઢાવો . મસૂરની દાળ દાન કરો. 
 
ધનુ- ભાતથી શિવલિંગના શ્રૃંગાર કરો. પહેલા ભાતને રાંધી એને ઠંડા કરી શિવલિંગના શ્રૃંગાર કરો. સૂકા મેવાના ભોગ લગાડો. 
 
 
મકર- તમે ઘઉંથી શિવલિંગને ઢાંકીને વિધિવત પૂજા કરો. આતયી થયા પછી ઘૌંના દાન જરૂરિયાત લોકોને કરો. આ ઉપાયથી બધા સમસ્યાઓ સમાપ્ત થઈ શકે છે. 
 
કુંભ- જળમાં તલ નાખી શિવલિંગને સ્નાન કરાવો. સફેદ અને કાળા તલ મિક્સ કરી શિવલિંગ  પર ચઢાવો. બિલ્વ પત્ર ગુલાબ વગેરે ફૂલ અર્પિત કરો. એ પછી આરતી કરો. 
 
મીન- પીપળ નીચે બેસીને શિવજીની પૂજા કરો. ૐ નમ: શિવાય મંત્રના 108 વાર ઉચ્ચારણ કરો. અને બિલ્વ પત્ર ચઢાવો. શિવલિંગ પર ચનાની દાળ ચઢાવો. 

સંબંધિત સમાચાર

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

'કલ્કિ 2898 એડી' માં અમિતાભ બચ્ચનુ અશ્વત્થામા લુક આવ્યુ સામે, અવતાર જોઈને તમે પણ રહી જશો દંગ

અભિનેતા પંકજ ત્રિપાઠીના બનેવીનું અકસ્માતમાં મોત

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

ગુજરાતી જોક્સ - કાલે રાત્રે ટ્રેનમાં

જોક્સ- બીજી પણ એક બેસી શકે

આગળનો લેખ
Show comments