Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ravivar Upay- માતા લક્ષ્મીની કૃપા મેળવવા રવિવારે જરૂર કરો આ સરળ ઉપાય

Webdunia
રવિવાર, 3 ઑક્ટોબર 2021 (07:33 IST)
હિંદુ ધર્મમાં અઠવાડિયાના સાત દિવસ કોઈ ન કોઈ દેવી-દેવતાને સમર્પિત હોય છે. જ્યોતિષશાસ્ત્રના મુજબ રવિવારે સૂર્યદેવને સમર્પિત છે. ધાર્મિક માન્યતાના મુજબ રવિવારન દિવસે સૂર્યદેવની વિધિ-વિધાનથી પૂજા કરવાથી શુભ ફળની પ્રાપ્તિ હોય છે. માન્યતા છે કે સૂર્યદેવની કૃપાથી ધન-ધાન્યની પ્રાપ્તિ હોય છે. જીવનની મુશ્કેલીઓથી મુક્તિ મળે છે. જ્યોતિષ શાસ્ત્રમાં સુખ સમૃદ્ધિ મેળવવા માટે ઘણા પ્રકારની ઉપાય જણાવ્યા છે. રવિવારના દિવસે આ ઉપાયોને કરવાથી માતા લક્ષ્મી પણ પ્રસન્ન હોય છે. જાણો રવિવારના દિવસે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના ઉપાય- 
 
1. ચૌમુખી દીવો પ્રગટાવો- જ્યોતિષશાસ્ત્ર મુજબ ધન સંપદા બરકત માટે રવિવારે સૂર્યાસ્ત પછી પીપડના ઝાડની નીચે ચૌમુખા દીવો પ્રગટાવો જોઈએ. માન્યતા છે કે આવું કરવાથી માતા લક્ષ્મીની કૃપાથી ધન-સંપત્તિમાં બરકત હોય છે.
2. ચંદનનો તિલક- રવિવારે માથા પર ચંદનનો તિલક લગાવવું શુભ ગણાય છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ ચંદનનો તિલક લગાવવાથી માતા લક્ષ્મીનો આશીર્વાદ મળે છે. 
3. માછલીનો ને દાણા - રવિવારે માછલીનો દાણા ખવડાવો શુભ ગણાય છે. માન્યતા છે કે આવુ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન હોય છે. 
4.રૂદ્રાક્ષ ચઢાવો- માન્યતા છે કે રવિવારેના દિવસે સાંજે મંદિરમાં ગૌરી શંકર રૂદ્રાક્ષ ચઢાવવાથી ઘરમાં માતા લક્ષ્મી પ્રસન્ન હોય છે.  
5. આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ - રવિવારના દિવસે . આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરવો શુભ હોય છે. માન્યતા છે કે આવુ કરવાથી સૂર્યદેવની ખાસ કૃપા વરસે છે અને 
 
જીવનમાં સુખ શાંતિ અને ખુશહાળી આવે છે. 
6. કીડીઓને ખાંડ-  રવિવારના દિવસે કીડીઓને ખાંડ ખવડાવો પણ શુભ હોય છે. કહેવુ છે કે આવુ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન હોય છે. 

સંબંધિત સમાચાર

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments