rashifal-2026

લક્ષ્મી રિસાઈ ગઈ છે તો અપનાવો લક્ષ્મીને પ્રસન્ન કરવાના 4 સૌથી સરળ ઉપાયો

Webdunia
સોમવાર, 17 જુલાઈ 2017 (07:44 IST)
જો કોઈના પરિવારમાં હંમેશા ઝગડો થાય છે ઘન ટકતુ નથી કે બીમારીઓ ઘર કરીને બેસી જાય છે તો તમારી ફેમિલીને જરૂર છે દેવી લક્ષ્મીના આશીર્વાદની.  જો તમે ઈચ્છો છો કે મહાલક્ષ્મી તમારા પર કૃપા કરે તો અપનાવો અહી બતાવેલ 4 માંથી કોઈ એક ..
 
- સવારે જલ્દી ઉઠીને પીપળને કુમકુમ-ચોખા ચઢાવીને કહો - હુ તમને પ્રાર્થના કરુ છુ કે મારી સમસ્યાનુ સમાધાન કરો અને દૂધ મિશ્રિત જળ ચઢાવો અને પ્રણામ કરીને આવી જાવ. 
 
- હનુમાન મંદિરમાં જઈને તમારી સમસ્યા કહો. ત્યારબાદ મંદિરમાં ક્યાય પણ એક ભારે પત્થર મુકીને આવી જાવ. સમસ્યાનુ સમાધાન થતા એ પત્થરના વજન જેટલો પ્રસાદ એ મંદિરમાં ચઢાવો. 
 
- દર શનિવારે પીપળ પર કાળ તલ મિક્સ કરેલ જળ ચઢાવો અને તમારી સમસ્યા કહી દો. ધન સાથે સંકળાયેલ સમસ્યા કહી દો. ધન સાથે સંકળાયેલી બધી સમસ્યાઓ દૂર થઈ જશે. 
 
- તમારી સમસ્યાઓને વિષ્ણુ-લક્ષ્મી પ્રતિમાને સંભળાવો અને કેસરનુ દાન કરો. સમસ્યાનુ સમધાન થતા યથાશક્તિ પ્રસાદ ચઢાવો. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Gluten Free - રોટલીઓ ખાવાથી શુ થાય છે ? જાણો કયા અનાજમાં ગ્લુટેન હોતુ નથી ?

ચહેરા પર Vicks લગાવવાના ચમત્કારી ફાયદા જાણી લો અઠવાડિયામાં અસર દેખાશે

આજની સરળ અને સ્વાદિષ્ટ રેસીપી – આલુ પરાઠા (Aloo Paratha)

સ્ત્રી મતલબ શક્તિ, સૌદર્ય, શ્રદ્ધા અને શાંતિ - Happy Woman's Day

Happy Womens Day 2026 Wishes: સ્ત્રી વગર સંસાર અધૂરો....આ સુંદર સંદેશ દ્વારા તમારા જીવન સાથે સંકળાયેલી સ્ત્રીઓને આપો મહિલા દિવસની શુભેચ્છા

વધુ જુઓ..

નવીનતમ

Papamochani Ekadashi 2026: ક્યારે છે પાપમોચીની એકાદશી ? જાણી લો સાચી તારીખ, મુહૂર્ત અને પારણ શુભ મુહૂર્ત

Aaj Nu panchang - આજનુ પંચાગ- 9 માર્ચ

Aaj nu panchang -આજનુ પંચાગ - 8 માર્ચ

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

Shaniwar Na Upay: શનિવારે કરો લવિંગનાં આ ૩ ઉપાય, ધન સાથે જોડાયેલી દરેક સમસ્યા દૂર થઈ જશે

આગળનો લેખ
Show comments