Festival Posters

Dev Uthani Ekadashi 2024 Wishes Quotes in Gujarati - દેવ ઉઠી એકાદશીની શુભેચ્છા

Webdunia
સોમવાર, 11 નવેમ્બર 2024 (23:42 IST)
Happy dev uthani ekadashi
Happy Dev Uthani Ekadashi 2024 Wishes, Images, Status: દેવ ઉઠની એકાદશી 2024 અથવા દેવોત્થાન મંગળવાર, 12મી નવેમ્બરના રોજ છે. કારતક માસના શુક્લ પક્ષની એકાદશી તિથિના આ શુભ દિવસે, તમારા મિત્રો અને સંબંધીઓને દેવુથની એકાદશીની હાર્દિક શુભેચ્છાઓ મોકલો.

Happy dev uthani ekadashi
ઉઠો દેવ અમારા ઉઠો ઈષ્ટ અમારા 
ભરી દો આંગણુ ખુશીઓથી 
જેટલા મિત્રો રહ્યા સુખ દુખના સાથી 
તેમની પર ખુશીઓ લૂટાઓ 
દેવ ઉઠની એકાદશીની શુભેચ્છા  
 
 
Happy dev uthani ekadashi
આપણે શેરડીનો મંડપ સજાવીશુ  
આપણે વિષ્ણુ તુલસીનો વિવાહ રચાવીશુ  
તમે પણ થાવ ખુશીઓમાં સામેલ 
આપણે સાથે મળીને તુલસી વિવાહ કરાવીશુ 
તુલસી વિવાહની શુભેચ્છા 
 
 
Happy dev uthani ekadashi
સૌથી સુંદર હશે એ નજારો 
દિવાલ પર જ્યારે સજાશે દીપ માલા 
દરેક આંગણે વિરાજશે મા તુલસી 
તમારા માટે પહેલુ વિશે અમારી માટે 
 
 
Happy dev uthani ekadashi
દરેક આંગણમાં તુલસીમાં વિરાજશે અને 
તમારે માટે પહેલી વિશે અમારી રહેશે 
દેવઉઠની એકાદશીની શુભકામનાઓ 
 
 
Happy dev uthani ekadashi
દેવઉઠની એકાદશીના શુભ અવસર પર 
ભગવાન વિષ્ણુ તમારી બધી મનોકામનાઓ પૂરી કરો 
દેવ ઉઠની એકાદશીની હાર્દિક શુભકામનાઓ 
 
 
Happy dev uthani ekadashi
 દરેક ઘરના આંગણમાં તુલસી 
તુલસી ખૂબ મહાન છે 
જે ઘરમા આ તુલસી રહેતી 
એ ઘર સ્વર્ગ સમાન છે 
દેવઉઠની એકાદશીની હાર્દિક શુભકામનાઓ 
 
 
Happy dev uthani ekadashi
 
 
 
શરૂ થશે બધા શુભ કામ આજથી 
નહી થાય સંકટની વર્ષા આજથી 
ખુશીઓથી ભરાય જશે જીવન આજથી 
દેવઉઠી અગિયારસની હાર્દિક શુભેચ્છા 
 
 
Happy dev uthani ekadashi
ભગવાન વિષ્ણુને મનાવીએ 
તેમને નિદ્રામાંથી જગાડીએ 
દેવઉઠી એકાદશીએ 
વિષ્ણુ-લક્ષ્મીનો આશીર્વાદ મેળવીએ 
Happy Dev Uthi Ekadashi 
 
 
Happy dev uthani ekadashi
આવો ભરીએ ખુશીઓની ઝોલી 
તૈયાર છે તુલસી-શાલીગ્રામની ડોલી 
દેવ ઉઠી એકાદશીની શુભેચ્છા 
Happy dev uthani ekadashi

દેવઉઠી અગિયારસ પર 
તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ 
અને ખુશીઓ આવે 
હેપી દેવઉઠી અગિયારસ 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હાર્ટ એટેક આવે ત્યારે દર્દીને પાણી પિવડાવવું જોઈએ કે નહિ, ડોક્ટર પાસેથી જાણો હાર્ટ અટેક આવે ત્યારે શું કરવું શું નહિ ?

તમારા જીવનસાથી સાચું બોલી રહ્યા છે કે ખોટું, તે કેવી રીતે જાણી શકાય? આ ક્રિયાઓ સંકેતો આપે છે.

Valentine Jokes - વેલેંટાઈન જોક્સ

Rose Day 2026- રોઝ ડે પર તમારી ગર્લફ્રેન્ડને કેવી રીતે ઈમ્પ્રેસ કરવી

World Cancer Day 2026: તમને કેન્સર નો ખતરો છે કે નહિ, આ ચેક કરવા માટે કયો ટેસ્ટ કરાવશો ? આવો જાણીએ

વધુ જુઓ..

નવીનતમ

Sankashti Chaturthi 2026 Moonrise time: આજે દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થીનુ વ્રત, જાણો ચંદ્રોદયનો સમય

શ્રી ગણેશ સંકટનાશમ સ્તોત્ર - પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકમ્ (સાંભળો વીડિયો) -

Sankashti Chaturthi Vrat Katha 2026: સંકષ્ટી ચતુર્થી પર વાંચો આ વ્રત કથા, ગણપતિ બાપ્પા દૂર કરશે સંકટ

Ganesh Chalisa - ગણેશ ચાલીસા

શ્રી સંતોષી માતા ચાલીસા

આગળનો લેખ
Show comments