Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાંજના સમયે આ વસ્તુ ન આપવી જોઈ દેવી લક્ષ્મી રિસાય છે

Webdunia
મંગળવાર, 21 જૂન 2022 (18:51 IST)
ઘરમાં રહેનાર પાડોશીથી વસ્તુઓનો લેવું-દેવું તો થતું જ રહે છે. જ્યોતિષશાસ્ત્રનાં કહ્યું છે કે સૂર્યાસ્ત પછી કેટલીક વસ્તુનો લેવુંદેવું નહી કરવું જોઈએ. 
જ્યોતિષશાસ્ત્રમાં તેને અપશકુન  ગણાય છે. તેનાથી ભવિષ્યમાં થનાર ખરાબ સંકેતનો ખબર પડી જાય છે. 
આવો જાણીએ આ કઈ વસ્તુ છે જેને સૂર્યાસ્ત પછી તમને કયારે કોઈને નહી આપવી જોઈએ. 
1. હળદર- જ્યોતિષશાસ્ત્રમાં કહ્યું છેકે હળદર ગુરૂ ગ્રહથી સંબંધિત છે અને ગુરૂ ભાગ્યનો કારક છે. હળદર કોઈ બહારના માણસને આપવાથી દુર્ભાગ્ય વધે છે. 
2. ધન- કહેવુ છે કે સૂર્યાસ્ત પછી કોઈને પણ ધન નહી આપવું જોઈએ. આ અશુભ ગણાય છે. તેનાથી લક્ષ્મી આવવાની જગ્યા ચાલી જાય છે. 
3. દૂધ- કહેવુ છે કે દૂધ શુક્ર ગ્રહનો કારક છે અને સૂર્યાસ્ત પછી કોઈને દૂધ આપવાથી માનસિક તનાવ વધે છે. 
4. ઝાડૂ(સાવરણી)- સાવરણી લક્ષ્મીનો પ્રતીક ગણાય છે. સૂર્યાસ્ત પછી મહાલક્ષ્મી લક્ષ્મી કોઈને આપવાથી ઘરની બરકત ખત્મ હોય છે. 

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments