Festival Posters

Ganesh Chalisa - ગણેશ ચાલીસા

જય જય જય ગણપતિ ગણરાજ

Webdunia
સોમવાર, 25 ઑગસ્ટ 2025 (08:52 IST)
।। દોહા ।।
 
જય ગણપતિ સદગુણસદન, કવિવર બદન કૃપાલ ।
વિઘ્ન હરણ મંગલ કરણ, જય જય ગિરિજાલાલ ।।
 
।। ચૌપાઈ ।।
 
જય જય જય ગણપતિ ગણરાજૂ । મંગલ ભરણ કરણ શુભ કાજૂ ।।
જય ગજબદન સદન સુખદાતા । વિશ્વ વિનાયક બુદ્ઘિ વિધાતા ।।
વક્ર તુણ્ડ શુચિ શુણ્ડ સુહાવન । તિલક ત્રિપુણ્ડ ભાલ મન ભાવન ।।
રાજત મણિ મુક્તન ઉર માલા । સ્વર્ણ મુકુટ શિર નયન વિશાલા ।।
પુસ્તક પાણિ કુઠાર ત્રિશૂલં । મોદક ભોગ સુગન્ધિત ફૂલં ।।
સુન્દર પીતામ્બર તન સાજિત । ચરણ પાદુકા મુનિ મન રાજિત ।।
ધનિ શિવસુવન ષડાનન ભ્રાતા । ગૌરી લલન વિશ્વ-વિખ્યાતા ।।
ઋદ્ઘિ-સિદ્ઘિ તવ ચંવર સુધારે । મૂષક વાહન સોહત દ્ઘારે ।।
કહૌ જન્મ શુભ-કથા તુમ્હારી । અતિ શુચિ પાવન મંગલકારી ।।
એક સમય ગિરિરાજ કુમારી । પુત્ર હેતુ તપ કીન્હો ભારી ।।
ભયો યજ્ઞ જબ પૂર્ણ અનૂપા । તબ પહુંચ્યો તુમ ધરિ દ્ઘિજ રુપા ।।
અતિથિ જાનિ કૈ ગૌરિ સુખારી । બહુવિધિ સેવા કરી તુમ્હારી ।।
અતિ પ્રસન્ન હૈ તુમ વર દીન્હા । માતુ પુત્ર હિત જો તપ કીન્હા ।।
મિલહિ પુત્ર તુહિ, બુદ્ઘિ વિશાલા । બિના ગર્ભ ધારણ, યહિ કાલા ।।
ગણનાયક, ગુણ જ્ઞાન નિધાના । પૂજિત પ્રથમ, રુપ ભગવાના ।।
અસ કહિ અન્તર્ધાન રુપ હૈ । પલના પર બાલક સ્વરુપ હૈ ।।
બનિ શિશુ, રુદન જબહિં તુમ ઠાના । લખિ મુખ સુખ નહિં ગૌરિ સમાના ।।
સકલ મગન, સુખમંગલ ગાવહિં । નભ તે સુરન, સુમન વર્ષાવહિં ।।
શમ્ભુ, ઉમા, બહુ દાન લુટાવહિં । સુર મુનિજન, સુત દેખન આવહિં ।।
લખિ અતિ આનન્દ મંગલ સાજા । દેખન ભી આયે શનિ રાજા ।।
નિજ અવગુણ ગુનિ શનિ મન માહીં । બાલક, દેખન ચાહત નાહીં ।।
ગિરિજા કછુ મન ભેદ બઢ઼ાયો । ઉત્સવ મોર, ન શનિ તુહિ ભાયો ।।
કહન લગે શનિ, મન સકુચાઈ । કા કરિહૌ, શિશુ મોહિ દિખાઈ ।।
નહિં વિશ્વાસ, ઉમા ઉર ભયઊ । શનિ સોં બાલક દેખન કહાઊ ।।
પડતહિં, શનિ દૃગ કોણ પ્રકાશા । બોલક સિર ઉડ઼િ ગયો અકાશા ।।
ગિરિજા ગિરીં વિકલ હૈ ધરણી । સો દુખ દશા ગયો નહીં વરણી ।।
હાહાકાર મચ્યો કૈલાશા । શનિ કીન્હો લખિ સુત કો નાશા ।।
તુરત ગરુડ઼ ચઢ઼િ વિષ્ણુ સિધાયો । કાટિ ચક્ર સો ગજ શિર લાયે ।।
બાલક કે ધડ઼ ઊપર ધારયો । પ્રાણ, મન્ત્ર પઢ઼િ શંકર ડારયો ।।
નામ ગણેશ શમ્ભુ તબ કીન્હે । પ્રથમ પૂજ્ય બુદ્ઘિ નિધિ, વન દીન્હે ।।
બુદ્ઘિ પરીક્ષા જબ શિવ કીન્હા । પૃથ્વી કર પ્રદક્ષિણા લીન્હા ।।
ચલે ષડાનન, ભરમિ ભુલાઈ । રચે બૈઠ તુમ બુદ્ઘિ ઉપાઈ ।।
ધનિ ગણેશ કહિ શિવ હિય હરષે । નભ તે સુરન સુમન બહુ બરસે ।।
ચરણ માતુ-પિતુ કે ધર લીન્હેં । તિનકે સાત પ્રદક્ષિણ કીન્હેં ।।
તુમ્હરી મહિમા બુદ્ઘિ બડ઼ાઈ । શેષ સહસમુખ સકે ન ગાઈ ।।
મૈં મતિહીન મલીન દુખારી । કરહું કૌન વિધિ વિનય તુમ્હારી ।।
ભજત રામસુન્દર પ્રભુદાસા । જગ પ્રયાગ, કકરા, દર્વાસા ।।
અબ પ્રભુ દયા દીન પર કીજૈ । અપની ભક્તિ શક્તિ કછુ દીજૈ ।।
શ્રી ગણેશ યહ ચાલીસા, પાઠ કરૈ કર ધ્યાન ।।
નિત નવ મંગલ ગૃહ બસૈ, લહે જગત સન્માન ।।
 
।। દોહા ।।
 
સમ્વત અપન સહસ્ત્ર દશ, ઋષિ પંચમી દિનેશ ।
પૂરણ ચાલીસા ભયો, મંગલ મૂર્તિ ગણેશ ।।

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Winter food for skin - સુંદરતા વધારવા માટે તમારે શું ખાવું જોઈએ? શિયાળામાં કયા ભારતીય ખોરાક તમારા ચહેરાને ચમકાવવામાં મદદ કરે છે.

Ghee At Home- દેશી ઘી બનાવવાની રીત

માગશર મહિનામાં જન્મેલી છોકરીઓ માટે દેવી લક્ષ્મીના કેટલાક સુંદર અને અર્થપૂર્ણ નામો -

દાળ ભુખારા

લગ્ન દરમિયાન કન્યાના માંગમાં કેટલી વાર સિંદૂર લગાવવામાં આવે છે?

વધુ જુઓ..

નવીનતમ

Mata Tripura Sundari Chalisa- માં ત્રિપુરા સુંદરી કી ચાલીસા

અન્નપૂર્ણા ચાલીસા

Margashirsha Guruvar Vrat 2025 Wishes: માર્ગશીર્ષ ગુરૂવાર વ્રતના ગુજરાતી Quotes, WhatsApp Messages, Facebook Greetings દ્વારા આપો શુભકામના

Mangalsutra - કાળો રંગ અશુભ છે, તો પછી મંગળસૂત્રમાં કાળા મોતી કેમ શુભ માનવામાં આવે છે?

Annapurna Vrat Katha- અન્નપૂર્ણા વ્રત કથા અને વ્રતની વિધિ

આગળનો લેખ
Show comments