rashifal-2026

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

દરરોજ કરો આ પાઠ, ગણેશજી કરશે કૃપા

Webdunia
ગુરુવાર, 11 ડિસેમ્બર 2025 (06:13 IST)
|| શ્રી ગણપતિ અથર્વશીર્ષમ્‌ ||
 
 
ૐ ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ | ભદ્રં પશ્યેમાક્ષભિર્યજત્રાઃ | સ્થિરૈરંગૈસ્તુષ્ટુવાગ્‌ં સસ્તનૂભિઃ | વ્યશેમ દેવહિતં યદાયુઃ | સ્વસ્તિ ન ઇંદ્રો વૃદ્ધશ્રવાઃ | સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ | સ્વસ્તિ નસ્તાર્ક્ષ્યો અરિષ્ટનેમિઃ | સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ |
 
 
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ |
 
 
ૐ નમસ્તે ગણપતયે | ત્વમેવ પ્રત્યક્ષં તત્વમસિ | ત્વમેવ કેવલં કર્તાઽસિ | ત્વમેવ કેવલં ધર્તાઽસિ | ત્વમેવ કેવલં હર્તાઽસિ | ત્વમેવ સર્વં ખલ્વિદં બ્રહ્માસિ | ત્વં સાક્ષાદાતમાઽસિ નિત્યમ || ૧ ||
 
 
ઋતં વચ્મિ | સત્યં વચ્મિ || ૨ ||
 
 
અવ ત્વં મામ્‌ | અવ વક્તારમ્‌ | અવ શ્રોતારમ્‌ | અવ દાતારમ્‌ | અવ ધાતારમ્‌ | અવાનૂચાન મમ શિષ્યમ્‌ | અવ પશ્ચાત્તાત્‌ | અવ પુરસ્તાત્‌ | અવોત્તરાત્તાત્‌ | અવ દક્ષિણાત્તાત્‌ | અવ ચોર્ધ્વાત્તાત્‌ | અવાધરાત્તાત્‌ | સર્વતો માં પાહિ પાહિ સમંતાત્‌ || ૩ ||
 
 
ત્વં વાંઙ્મયસ્ત્વં ચિન્મય: | ત્વમાનંદમયસ્ત્વં બ્રહ્મમય: | ત્વં સચ્ચિદાનંદાઽદ્વિતીયોઽસિ | ત્વં પ્રત્યક્ષં બ્રહ્માસિ | ત્વં જ્ઞાનમયો વિજ્ઞાનમયોસિ || ૪ ||
 
 
 
સર્વં જગદિદં ત્વત્તો જાયતે | સર્વં જગદિદં ત્વત્તસ્તિષ્ઠતિ | સર્વં જગદિદં ત્વયિલય મેષ્યતિ | સર્વં જગદિદં ત્વયિ પ્રત્યેતિ | ત્વં ભૂમિરાપોઽનલોઽનિલો નભ: | ત્વં ચત્વારિ વાક્પદાનિ || ૫ ||
 
 
ત્વં ગુણત્રયાતીતઃ | ત્વં અવસ્થાત્રયાતીતઃ | ત્વં દેહત્રયાતીતઃ | ત્વં કાલત્રયાતીતઃ | ત્વં મૂલાધારસ્થિતોઽસિ નિત્યમ્‌ | ત્વં શક્તિત્રયાત્મકઃ | ત્વાં યોગિનો ધ્યાયંતિ નિત્યમ્‌ | ત્વં બ્રહ્મા ત્વં વિષ્ણુસ્ત્વં ત્વં રુદ્રસ્ત્વ મિંદ્રસ્વં વાયુસ્ત્વં સૂર્યાર્સ્ત્વં ચંદ્રમાસ્ત્વં બ્રહ્મ ભૂર્ભુવઃ સ્વરોમ્‌ || ૬ ||
 
 
 
ગણાદિં પૂર્વ મુચ્ચાર્ય વર્ણાદીં સ્તદનંતરમ્‌ | અનુસ્વારઃ પરતરઃ | અર્ધેંદુલસિતમ્‌ | તારેણ ઋદ્ધમ્‌ | એતત્તવ મનુસ્વરૂપમ્‌ | ગકારઃ પૂર્વ રૂપમ્‌ | અકારો મધ્યમ રૂપમ્‌ | અનુસ્વારશ્ચાંત્ય રૂપમ્‌ | બિંદુરુત્તર રૂપમ્‌ | નાદઃ સંધાનમ્‌ | સગ્‌ંહિતા સંધિઃ | સૈષા ગણેશ વિદ્યા | ગણક ઋષિ: | નિચરદ્‌ ગાયત્રી છંદઃ | શ્રી મહાગણપતિર્દેવતા | ૐ ગં ગણપતયે નમ: || ૭ ||
 
 
ૐ એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહી | તન્નો દંતિઃ પ્રચોદયાત || ૮ ||
 
 
 
એકદંતં ચતુર્હસ્તં પાશમં કુશધારિણમ્‌ | ઋદં ચ વરદં હસ્તૈર્ભિભ્રાણં મૂષકધ્વજમ્‌ | રક્તં લંબોદરં શૂર્પકર્ણકં રક્તવાસસમ્‌ | રક્ત ગંધાનુ લિપ્તાંગં રક્ત પુષ્પૈઃ સુપૂજિતમ્‌ | ભક્તાનુકંપિનં દેવં જગત્કારણ મચ્યુતમ્‌ | આવિર્ભૂતં ચ સૃષ્ટ્યાદૌ પ્રકૃતેઃ પુરુષાત્પરમ્‌ | એવં ધ્યાયતિ યો નિત્યં સ યોગી યોગિનાં વરઃ || ૯ ||
 
 
નમો વ્રાતપતયે નમો ગણપતયે નમઃ પ્રમથપતયે નમસ્તે અસ્તુ લંબોદરાયૈકદંતાય વિઘ્નવિનાશિને શિવસુતાય શ્રી વરદમૂર્તયે નમઃ || ૧૦ ||
 
 
એતદથર્વશીર્ષં યોઽધીતે | સઃ બ્રહ્મ ભૂયાય કલ્પતે | સ સર્વ વિઘ્નૈર્ન બાધ્યતે | સ સર્વતઃ સુખ મેધતે | સ પંચ મહાપાપાત્‌ પ્રમુચ્યતે | સાયમધીયાનો દિવસકૃતં પાપં નાશયતિ | પ્રાતરધીયાનો રાત્રિકૃતં પાપં નાશયતિ | સાયં પ્રાતઃ પ્રયુંજાનો પાપોઽપાપો ભવતિ | ધર્માર્થ કામ મોક્ષં ચ વિંદતિ | ઇદમથર્વશીર્ષમશિષ્યાય ન દેયમ્‌ | યો યદિ મોહાત્‌ દાસ્યતિ સ પાપિયાન ભવતિ | સહસ્રાવર્તનાત્‌ યં યં કામમધીતે | તં તમનેન સાધયેત્‌ || ૧૧ ||
 
 
 
અનેન ગણપતિર્મભિષિંચતિ | સ વાગ્મી ભવતિ | ચતુર્થ્યામનશ્નંજપતિ સ વિદ્યાવાન્‌ ભવતિ | ઇત્યથર્વણ વાક્યમ્‌ | બ્રહ્માદ્યાચરણં વિદ્યાન્નભિભેતિ કદાચનેતિ || ૧૨ ||
 
 
યો દૂર્વાંકુરૈર્યજતિ | સ વૈશ્રવણો પમો ભવતિ | યો લાર્જૈર્યજતિ | સ યશોવાન્‌ ભવતિ | સ મેધાવાન્‌ ભવતિ | યો મોદક સહસ્રેણ યજતિ | સ વાંછિતફલમવાપ્નોતિ | યઃ સાજ્ય સમિદ્ભિર્યજતિ | સ સર્વં લભતે સ સર્વં લભતે || ૧૩ ||
 
 
અષ્ટૌ બ્રાહ્મણાન્‌ સમ્યગ્‌ ગ્રાહયિત્વા સૂર્યવર્ચસ્વી ભવતિ | સુર્ય ગ્રહે મહાનદ્યાં પ્રતિમા સન્નિધૌ વા જપ્ત્વા સિદ્ધમંત્રો ભવતિ | મહા વિઘ્નાત્‌ પ્રમુચ્યતે | મહા દોષાત્‌ પ્રમુચ્યતે | મહા પાપાત્‌ પ્રમુચ્યતે | મહા પ્રત્યવાયાત્‌ પ્રમુચ્યતે | સ સર્વ વિદ્ભવતિ સ સર્વ વિદ્ભવતિ | ય એવં વેદા | ઇત્યુપનિષત્‌ || ૧૪ ||
 
 
ૐ ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ | ભદ્રં પશ્યેમાક્ષભિર્યજત્રાઃ | સ્થિરૈરંગૈસ્તુષ્ટુવાગ્‌ં સસ્તનૂભિઃ | વ્યશેમ દેવહિતં યદાયુઃ | સ્વસ્તિ ન ઇંદ્રો વૃદ્ધશ્રવાઃ | સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ | સ્વસ્તિ નસ્તાર્ક્ષ્યો અરિષ્ટનેમિઃ | સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ |
 
 
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ |
 
 
ૐ સહ નાવવતુ | સહ નૌ ભુનક્તુ | સહવીર્યંકર વાવહૈ | તેજસ્વિનાવધી તમસ્તુ | માવિધ્વિષાવહૈ || ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ||

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જો તમે 30 દિવસ સુધી રોજ ગ્રીન ટી પીશો તો તમારા શરીર પર તેની શું થશે અસર ?

મૂળાની ચટણી કેવી રીતે બનાવવી?

એલ્યુમિનીયમ ફોયલમાં ગરમાગરમ રોટલી, સુરક્ષિત કે ઝેરી, જાણો શું કહે છે એક્સપર્ટ

Peanut Chikki Easy Recipe- ચીક્કી બનાવવાની સરળ ટિપ્સ

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

વધુ જુઓ..

નવીનતમ

Aditya Hrudayam Lyrics In Gujarati - આદિત્ય હૃદય સ્તોત્રમ્‌ નો પાઠ

Ganesh Chalisa - ગણેશ ચાલીસા

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

Shiva Tandava Stotram - રાવણ રચિત શિવ તાંડવ સ્‍તોત્રમ

Margashirsha Guruvar Lakshmi Puja katha- માર્ગશીર્ષ મહિનાના ગુરૂવારની કથા

આગળનો લેખ
Show comments